પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 17-09-23 ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના અશા માલસર બ્રીજ નર્મદામાં પૂરની પરિસ્થિતિના કારણે પાણી વધુ હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે પુલ બંધ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ઇન્દોર ગામના દમપ્તી મકકા મદીના ઉમરાહ માટે જતા જતા યાત્રિકો દ્વારા અમદાવાદ ખાતે તેઓની ફ્લાઈટ હોવાના કારણે તેઓ ટાઈમસર પહોંચી શકે તેમ ન હતું […]
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ પ્રિવી કંપની દ્વારા જાહેરમાં માટી નાખવામાં આવી..
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 05-09-23 ઝઘડિયા જીઆઇડીસીમાં મા જાહેર રસ્તાઓમાં પ્રદુષિત માટી નાખવાના બનાવો ઘણા સમયથી બની રહ્યા છે ઝઘડિયા GIDC ના પ્લોટ નંબર 765 રોડ નંબર 2 મા આવેલ પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ નામની કંપની દ્વારા તેના ગેટ ની બહાર જાહેર મા માટી નખવામાં આવી હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે માટી ના ઢગલા […]
રાજશ્રી પોલીફિલના સૌજન્યથી ઉમલ્લા ગામે કુમાર શાળા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો..
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા ગામ ખાતે રાજશ્રી પોલિફિલ ઉમલ્લા ના સૌજન્યથી ઝઘડિયા સેવારૂરલ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજિત કેમ્પમાં ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલના તબીબોએ ૨૩૧ આંખની વિવિધ સમસ્યા વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને ૪૦ જેટલા મોતિયાના ઑપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલ ખાતે બોલાવી […]
ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શંખેશ્વર મહાદેવ મંદિરનું ચોમાસા દરમિયાન ધોવાણ
નર્મદા નદીની તદ્દન નજીક આવેલ મંદિરની જગ્યાનું સંરક્ષણ દિવાલના અભાવે મોટાપાયે ધોવાણ થઈ રહ્યું છે તાત્કાલિક સંરક્ષણ દિવાલ નહિ બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત ઉદ્દભવી છે… ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શંખેશ્વર મહાદેવનું […]
મણિપુર ની ઘટનાના વિરોધમા રાજપારડી સજ્જડ બંધ તો ઉમલ્લા અને ઝઘડિયામા મિશ્ર પ્રતિસાદ..
દેશના મણીપુર રાજ્યમાં આદિવાસીઓ મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજ દ્વારા અગાઉ ઝઘડીયા ના આદિવાસી સઁગઠન દ્વારા ઝગડીયા મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો આદિવાસી સમાજ દ્વારા ગુજરાતમાં અપાયેલા બંધના પગલે આજરોજ આદિવાસી વિસ્તાર ગણાતી પૂર્વ પટ્ટી બંધના એલાનમાં અમુક અમુક […]
મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારો ને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ નો ઉગ્ર રોષ..
બીટીટીએસ દ્વારા મણિપુરની હિંસાને રોકવા માટે રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ .. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર […]
રાજ્યમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી ને રદ કરવા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું..
ઝઘડિયા ખાતે નાયબ કલેકટરને આવેદન આપી શિક્ષકોની કાયમી ભરતી કરવા રજૂઆત કરવામાં આવીઝગડીયા નાયબ કલેકટરને આપેલ આ આવેદનમાં જણાવાયું હતું કે રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિકથળી રહી છે. ત્યારે ગુજરાતના દરેક બાળકો અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત વિશ્વસ્તરીય શિક્ષણમેળવે તે હેતુથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ના પૂર્વ ઘડતર માટે કાયમી શિક્ષકની ભરતી કરવી જરૂરી છે.તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા […]
કરોડા રૂપિયા ખર્ચવા છતાં અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑ્ફ યૂનિટી ને જોડતો રાજ્ય ધોરી માર્ગનું સત્યાનાશ… ફોર લેન વર્ષો વીતવા છતાં પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો …
અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી ને જોડતા ફોર લેન માર્ગ ને જાણે કોઈક ગ્રહણ લાગ્યું હોઈ તેમ ગોકડ ગતિ ની પણ હદ વટાવી દીધી છે..તંત્ર દ્વારા અને રાજકીય આગેવાનો ના રેલીઓ તથા જાહેર કાર્યક્રમો મા પોતાના ભાષણો મા વિકાસ ને લગતી વાતો કરતા તો જોયા હશે પરંતું જયારે તેઓ વાસ્તવિકતા જોવે અને જાણે. તો તેઓ […]
GPCB દ્વારા આયોજિત લોક સુનાવણીમાં કંપનીમાંથી ઉડતા વાયુ પ્રદુષણ અને અવાજ પ્રદૂષણના મુદ્દા તથા સીએસઆરની કામગીરી બાબતે અસર કરતા ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યા….
ઝઘડિયા જીઆઇડીસીની ફ્લો મેટાલિક કંપનીની ફેરકાસ્ટિંગ ઉત્પાદનોની સુવિધાના પ્રસ્તાવિત વિસ્તરણ માટેનો લોક સુનાવણી યોજાઇ હતી. “””કંપનીઓ દ્વારા સીએસઆર એક્ટિવિટી હેઠળ બનાવવાતા સૌચાલયો બાબતે એક ગામમાં ૪૦ થી ૫૦ જેટલા શૌચાલય બનાવવામાં આવે છે જ્યારે બીજા બાકી રહી જાય છે “””” ઝઘડિયા જીઆઇડીસીમાં વાયુ પ્રદુષણનો મોટો પ્રશ્ન… ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૮૨૪ માં કાર્યરત ફ્લોમેટાલીક ઇન્ડિયા […]
ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના સંગઠનના હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી રાજીનામાં આપ્યા હોવાનો પત્ર વાયરલ…
વાયરલ પત્ર મા બીટીપી માંથી આવેલા કાર્યકરો દ્વારા જુના કાર્યકરો ની અવગણના કરવામા આવતી હોવાની કાર્યકરો ની બુમ.. રોજગારી હોય કે ધંધાકીય બાબતમાં જુના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના ભાજપાના પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય જિલ્લા સંગઠન મંત્રી સંગઠન ઉપપ્રમુખ સંગઠન મંત્રી મહામંત્રી મહિલા મોરચા મંત્રી મહિલા મોરચા મંત્રી યુવા મોરચા […]