પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS છેલ્લા ત્રણ દિવસ થી દીપડો ગામમાં આવ્યો હોવાની વિગતો.. ઝગડીયા ના માનવ વસ્તી નજીક વધતી જતી દીપડા ની સઁખ્યા ચિંતાજનક… ઝગડીયા તાલુકાના વલી ગામે એક દીપડો લોકો ના વાળા માં તેમજ નજીક ના ખેતરો માં આટાફેરા કરતો નજરે ચડતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો છે આ દીપડો દિવસ દરમિયાન પણ […]
પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય મહામંત્રી રાષ્ટ્રીય સંગઠન મંત્રી જીલ્લા પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી. પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા ના નિવાસસ્થાન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી […]
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા…
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા નું પૂતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો… ત્યારે આજરોજ ટિપ્પની મુદ્દે પુરુષોત્તમ રૂપાલા ની ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા હતા.. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ઠેર […]
ઉમલ્લા ના વાઘપુરા રોન્ગ સાઈડ ઉપર રેતી ભરેલ ઓવરલોડ ટ્રક બેફામ ચાલી રહી હોઈ તેવો વીડીઓ આવ્યો સામે…આવા લોકો ઉપર લગામ લગાવશે કોણ?.
રેતી ના સ્ટોક ધારકો અને વાહનચાલકોને કોઈના જીવન ની પરવાહ છે કે કેમ.! પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS જો બાબતે અકસ્માત સર્જાય અને જો કોઈ નો જીવ જાય તો જવાબદાર કોણ…? તે એક પ્રશ્ન.? ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ દુમાલા વાઘપુરા પાસે થી રોન્ગ સાઈડ ઉપર થી રેતી ભરેલ વાહન હંકારતો વાયરલ વિડિઓ સામે આવ્યો […]
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં મોટા પાયે માટી ખનન તેમજ માટી પુરાણ થઈ રહ્યું છે પરંતુ આટલી મોટી માત્રામા માટી આવે છે ક્યાંથી તે એક પ્રશ્ન..?..શુ આ માટી લાવા લઈ જવા માટે સરકારને રોયલ્ટી ચૂકવાય છે ખરી..?
ખડોલી,નાના સાંજા,ગોવાલી, ખર્ચી, ઉચેડીયા, ફૂલવાડી,દધેડા ઝગડીયા GIDC વિસ્તાર સહિત અન્ય પંચાયત હદ માલિકીમાંથી વિના રોયલ્ટી માટી ચોરી કરતા લોકબુમ…. DNSNEWS REPORT ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં ઘણા સમય સરકારી જમીન પંચાયત ની ગોચર માંથી માટી મોટી માત્રા મા ખોદાઈ રહી હોવાની લોકબુમ ઉઠવા પામી છે આ માટી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તેમજ દુકાનો, શોપિંગ સેન્ટર, ઘરના બાંધકામ, […]
ઝગડીયા તાલુકાના પાણેથા ગામે સરકારી જગ્યા ની અંદર માં રેતીના ઢગલા જોતા સરકારી જમીનો ઓફિસ અને આવાસ રેત માપ્યાઓ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે…
હવે સરકારી મિલકત,આવાસો મા પણ રેતી ના સ્ટોક… બંધ પડેલી સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ અને આવાસો પણ શુ ભાડે આપવામાં આવે છે..? પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ઝગડીયા તાલુકાના પાણેથા ગામે સરકારી જગ્યા મા પણ રેતી ના સ્ટોક કરી દેતા સ્થાનિક લોકો દ્વારા લોક ફરિયાદ ઉઠવા પામી છે.. ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં આવેલ અનેક […]
“”મને જ્યાં મન ફાવશે ત્યા ખોદી ને રેતી કાઢીશ તારે જે કરવું હોઈ તે કરી લે…”” ધારાસભ્ય ના પુત્ર ઉપર આક્ષેપ… તમારા ઘર મા વપરાતી રેતી કેટલીય અડચનો પછી પોહચે છે તમારા સુધી.. ઝગડીયા ના ઇન્દોર ગામે થઈ રેતી માટે બબાલ વાંચો શુ છે સમગ્ર મામલો…
ઝઘડિયાના ઇન્દોર ગામે નર્મદામાં રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો આમને સામને પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ધારાસભ્ય પુત્રે ગામ અગ્રણી પર હુમલો કર્યો હોવાની વાત સોસિયલ મિડીયામાં ફરતી થતાં ચકચાર…ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઇ રહેલ રેતખનનના મુદ્દે દિવસેદિવસે વિવાદ વિસ્તૃત બનતો જાય છે.ઘણીવાર […]
ઝઘડિયા ના નાનાસાંજા ફાટકથી ગોવાલી સુધીના રોડનું કામ ખોરંભે પડ્યું.
શરૂઆતથી જ કોન્ટ્રાકટર દ્વારા માર્ગ ના કામમાં લાલીયાવાડી કરવામાં આવી રહી છે…પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWSજવાબદાર જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે પ્રશ્ન છે..!ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ ક્યુ કયું કામ ક્યાં ચાલે છે તે ખબર છે કે […]
લ્યો બોલો..માનીતા ઓ ને 28 લાખ અને અમને માત્ર 5 લાખ..!…MLA સાહેબ તમારા નિવાસ સ્થાને થી બધો વહીવટ કરવો અયોગ્ય.. નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ નું દુઃખ છલકાયું…
સરકારી ગ્રાન્ટો ની વહેંચણી બાબતે પાર્ટી માંજ વિખવાદ.. ઝગડીયા ના MLA રીતેશભાઈ પોતાની મનમાની કરે છે.::નેત્રંગ માજી તાલુકા પ્રમુખ સોર્સ (શો.મિ ) ઝગડીયા ના ધારાસભ્ય ને દો ટૂંક કહી દેતા નેત્રંગ ના તાલુકા પંચાયત ના માજી પ્રમુખ અને માજી સઁગઠન પ્રમુખ એ એક ગ્રુપ માં પોતાને અન્યાય થતો હોઈ તેવી પોસ્ટ વાયરલ થઈ છે જેમાં […]
ઝધડિયા સુલતાનપુરા નવ નિર્મિત ગૃપ ગ્રામ પંચાયતનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી ભરૂચ જિલ્લા ના ઝધડિયા સુલતાનપુરા ખાતે ઝઘડિયા ના ધારાસભ્ય રીતેશ વસાવા ના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝધડિયા સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયત ભવનમાં સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર લેબ સહીતની ડિજિટલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે આ નવનિર્મિત […]