ઝગડીયા તાલુકામાં હોમગાર્ડ જવાનો માત્ર મોબાઇલ માં ટાઈમ પાસ કરતા હોઈ તેવા દ્રશ્યો દરેક પોઇન્ટ ઉપર જોવા મળતા હોઈ છે…જેમાં મહિલા હોમગાર્ડ અગ્રેસર… પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થવા માટે કરેલ હોમગાર્ડ જવાનો ની ફરજો શુ માત્ર ટાઈમ પાસ..?.. ભરૂચ જિલ્લા માં હાલ મોટી સઁખ્યા માં TRB અને […]
ઝઘડિયા તાલુકામાં ઇદ ઉલ ફિત્રની પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી
ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ મુસ્લિમોએ ઇદની નમાજ પઢીને દુઆઓ માંગી પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS આજે ઇદના તહેવારની સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી થઇ હતી. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. તાલુકાના ઝઘડિયા,સુલતાનપુરા, લિમોદરા, […]
પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય મહામંત્રી રાષ્ટ્રીય સંગઠન મંત્રી જીલ્લા પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી. પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા ના નિવાસસ્થાન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સંવિધાન સેનાના હોદ્દેદારોની જાહેરાત છોટુભાઈ વસાવા દ્વારા કરવામાં આવી હતી […]
ઝઘડિયા ના નાનાસાંજા ફાટકથી ગોવાલી સુધીના રોડનું કામ ખોરંભે પડ્યું.
શરૂઆતથી જ કોન્ટ્રાકટર દ્વારા માર્ગ ના કામમાં લાલીયાવાડી કરવામાં આવી રહી છે…પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWSજવાબદાર જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે પ્રશ્ન છે..!ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ ક્યુ કયું કામ ક્યાં ચાલે છે તે ખબર છે કે […]
ઝગડીયા તાલુકાના દધેડા ગામમાં થઈ રહેલ બાંધકામ મા મોટા પાયે ગોચરોમાંથી ખનન કરી માટી નું પુરાણ….માટી ક્યાંથી અને કેવી રીતે આવી અને શુ આ માટી કાયદેસર છે કે કેમ તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું…!
પંચાયત ના કરતાધરતા તેમજ બિલ્ડરો ના મીલીભગત થી કાયદા ને નેવે મૂકી બિલ્ડરો ને જમીન તેમજ બાંધકામ મા લેવાની કેટલીક કાયદાકીય પરમિશન લેવામાં આવતી ન હોવાની લોકબુમ… પ્રતિનિધિ /સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના જીઆઇડીસી ના મધ્યમાં આવેલ દધેડા ગામમાં હાલ કેટલા સમયથી શોપિંગ દુકાનો તેમજ ઘરના રહેણાંક માટે મોટા પાયે બાંધકામ થઈ […]
લ્યો બોલો..માનીતા ઓ ને 28 લાખ અને અમને માત્ર 5 લાખ..!…MLA સાહેબ તમારા નિવાસ સ્થાને થી બધો વહીવટ કરવો અયોગ્ય.. નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ નું દુઃખ છલકાયું…
સરકારી ગ્રાન્ટો ની વહેંચણી બાબતે પાર્ટી માંજ વિખવાદ.. ઝગડીયા ના MLA રીતેશભાઈ પોતાની મનમાની કરે છે.::નેત્રંગ માજી તાલુકા પ્રમુખ સોર્સ (શો.મિ ) ઝગડીયા ના ધારાસભ્ય ને દો ટૂંક કહી દેતા નેત્રંગ ના તાલુકા પંચાયત ના માજી પ્રમુખ અને માજી સઁગઠન પ્રમુખ એ એક ગ્રુપ માં પોતાને અન્યાય થતો હોઈ તેવી પોસ્ટ વાયરલ થઈ છે જેમાં […]
ઝગડીયા GIDC માં કામદારો કે શ્રમિકોની જીંદગીનું કોઇ મહત્વ છે કે નહીં… ઝગડીયા ની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપની માં કામ કરતા શ્રમિકો ને અકસ્માત નળે તો તેનો જવાબદાર કોણ..?
ઝગડીયા ની અનેક કંપની ની અંદર તેમજ કંપની ની દીવાલ સાથે આવાસો બનાવી તેમાં રાખતા કંપની સતાધિસો… જો ગેસ ગડતર તેમજ કંપની માં બ્લાસ્ટ થાય અને જો કોઈ માનવ જિંદગી હોમાય તો તેનું જવાદાર કોણ..?? પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભરૂચ જિલ્લાએ વિતેલા સમય દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ કરતા જિલ્લો ઔધોગિકરણની બાબતે રાજ્યમાં […]
ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા કોઇને કહ્યા વિના ઘરેથી જતી રહેતા પોલીસ ફરિયાદ…
સગીરા તેની જાતે ક્યાંક ચાલી ગઇ કે પછી કોઇ અજાણ્યો ઇસમ તેનું અપહરણ કરી ગયો હોવા બાબતે ઘેરાતું રહસ્ય..! પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક ૧૫ વર્ષીય સગીરા કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૨૩ […]
સિવિલ કોર્ટ ઝઘડિયા ના નવા બિલ્ડીંગનુ હાઇકોર્ટે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.
પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ વી કે પાઠક તથા જિલ્લાના અન્ય જજીસ ઉપસ્થિત રહ્યા હતા૭૫ માં ગણતંત્ર દિવસે ઝઘડિયા સહિત રાજ્યભરના નવ જેટલા કોર્ટ બિલ્ડીંગનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ચીફ જસ્ટિસના હસ્તે કરવામાં આવ્યું હતું.૭૫ માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ઝઘડિયા સિવિલ કોર્ટના નવા બિલ્ડીંગ નું ઉદ્ઘાટન ગુજરાત […]
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા સંઘ ના કેલેન્ડરનું વિમોચન તેમજ સહયોગીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યો નું સન્માન કરાયું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવ વર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સી.એમ.પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની […]