વડોદરા શહેરના મે.પોલીસ કમમશ્નર શ્રી નરમશમ્હા કોમાર સાહેબ તથા અમિક પોલીસ કમમશ્નર શ્રી મનોજ મનનામા સાહેબ તથા ના.પો.કમમશ્નર ઝોન-૨ શ્રી અભય સોની સાહેબ વડોદરા શહેર નાઓ તરફથી અમોનેમમલ્કત મવરુધ્િના અનડીટેકટ ગુનાઓ શોિી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવા સારુ અસરકારક કામગીરી કરવા સુચના મળેલ હોય જેથી ઝોન-૦૨ મવસ્તારમા પેટ્રોલલિંગમાાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો. રાજદીપમસિંહ કમ્લેશભાઈ […]
વડોદરામાં સગીરા પર ગેંગરેપના નરાધમો ઝડપાયા: આરોપીઓમાં ઉત્તરપ્રદેશના 3 વિધર્મી,
ભાયલીમાં બીજા નોરતે 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું […]
૬૩૫૮૫૬ -:પ્રેસનોટ:- ત .૦૫/૧૦/૨૦૨૪ માંજલપુર પોલીસ સ્ટેશન વવસ્ત રમ ાંથી ચોરીમ ાં ગયેલ રોયલ એન્ફીલ્ડ બુલેટ સ થે એક આરોપીનેપકડી પ ડી ક યદેસરની ક યયવ હી કરતી મ ાંજલપુર પોલીસ માનનીય પોલીસ કમમશ્નર શ્રી નરમસમ્હા કોમાર સાહેબ તથા અમિક પોલીસ કમમશ્નર શ્રી મનોજ
ત .૦૫/૧૦/૨૦૨૪ મ ાંજલપુર પોલીસ સ્ટેશન વવસ્ત રમ ાંથી ચોરીમ ાં ગયેલ રોયલ એન્ફીલ્ડ બુલેટ સ થે એક આરોપીનેપકડી પ ડી ક યદેસરની ક યયવ હી કરતી મ ાંજલપુર પોલીસ માનનીય પોલીસ કમમશ્નર શ્રી નરમસમ્હા કોમાર સાહેબ તથા અમિક પોલીસ કમમશ્નર શ્રી મનોજ Post Views: 33
જળતાંડવ બાદ વડોદરામાં મગરનો આતંક, સાત દિવસમાં 42 મગરનું કરાયું રેસ્ક્યુ
વડોદરા સહિત ગુજરાતમાં થોડા દિવસો પહેલા મેધ તાંડવ જોવા મળ્યું હતું. જ્યાં શહેરની વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરાનું જન જીવન અસ્થવ્યસ્થ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે નદીના પાણીમાં વહીને કેટલીક મગરો શહેરના વિસ્તારમાં ઘૂસી આવી હતી. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં […]
બાપોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભારતીય ઇંગલિશ દારૂ ની બનાવટ શોધી કાઢતી બાપોદ પોલીસ સ્ટેશન ની ટીમ જેની કિંમત કુલ 1,33,000 છે
બાપોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભારતીય ઇંગલિશ દારૂ ની બનાવટ શોધી કાઢતી બાપોદ પોલીસ સ્ટેશન ની ટીમ જેની કિંમત કુલ 1,33,000 છે Post Views: 6
વડોદરા જાબુવા ખાતે BSUP ના કોરપોરેસ્ન ધવારા અને કોરપોરેસ્ન ની હદમા મકાન આપવામા આવેલા અને તયા પાણી ભરાઈ જવાના કારને દુરર્ગંધ મારી રહેલ હોવાથી રોગચાડો ફેલાય જેવુકે ડેગયુ મેલેરયા કોલેરો ફાતી નીકડે તવી પરીસતીથી જોવા મડીરહી છે એકબાજુ કચરાપેડી આગનવાડી આવેલી છે
વડોદરા જાબુવા ખાતે BSUP ના કોરપોરેસ્ન ધવારા અને કોરપોરેસ્ન ની હદમા મકાન આપવામા આવેલા અને તયા પાણી ભરાઈ જવાના કારને દુરર્ગંધ મારી રહેલ હોવાથી રોગચાડો ફેલાય જેવુકે ડેગયુ મેલેરયા કોલેરો ફાતી નીકડે તવી પરીસતીથી જોવા મડીરહી છે એકબાજુ કચરાપેડી આગનવાડી આવેલી છે તેબાજુમા કચરાપેટી બિજીબાજુ દવાના કેમપ મેકવામા આવિરહયા છે આગનવાડી ની આજુબાજુ મોટીમોટી ધાસો […]
*વરસાદના વિરામ બાદ વડોદરા શહેરમાં રોડ દુરસ્તીકરણ ઝુંબેશ…*
*વરસાદના વિરામ બાદ વડોદરા શહેરમાં રોડ દુરસ્તીકરણ ઝુંબેશ…* * ત્રીજા દિવસે 405 ટન હોટ અને વેટ મિક્સથી વિવિધ માર્ગોમાં ખાડા પૂરાણ અને પેચવર્ક…* #dns news Post Views: 17
સાગબારા તાલુકાનું ગૌરવ વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા ( વિ.જા.) કન્યા માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પારુલ વસાવા જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે પસંદગી પામી
5મી સપ્ટેમ્બર શિક્ષક દિને એવોર્ડ આપી સન્માનિત કરાશે સાગબારા તારીખ 31,8,24 સાગબારા તાલુકાની વતની અને વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા (વિ. જા.) કન્યા ખાતે ફરજ બજાવતી શિક્ષિકાની વડોદરા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે પસંદગી પામતા સાગબારા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આગામી 5મી સપ્ટેમ્બર ના રોજ પ્રમાણપત્ર સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. […]
વડોદરા બાયપાસ જાબુવા થી મુજારગામડી માગ પર 4 દિવસ થી સતત પાણી ભરાવા થી જરૂરયાત મનદો ને મકરપુરા,કપુરાઈ પોલીસ આગેવાન અને પોલીસ ઈસ્ટાફ ધવારા ખાની પીણી દુધ પીવાનુ પાણી ફુટ વિતરન કરવામા આવ્યુ
વડોદરા બાયપાસ જાબુવા થી મુજારગામડી માગ પર 4 દિવસ થી સતત પાણી ભરાવા થી જરૂરયાત મનદો ને મકરપુરા,કપુરાઈ પોલીસ આગેવાન અને પોલીસ ઈસ્ટાફ ધવારા ખાની પીણી દુધ પીવાનુ પાણી ફુટ વિતરન કરવામા આવ્યુ Post Views: 26
*જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની સંયુક્ત કામગીરી…*
*વડોદરા તાલુકાના કોટલી અને દેના ગામે પાણીના પૂરમાં ફસાયેલા નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર અને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડાયા…* #DNS news Gujarat Post Views: 5