સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.

Share to

સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ માલિક,સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
અખબારી દુનિયામાં સૌના માગૅદશૅક.કોઈ પણ પ્રોબ્લેમના સુંદર નિરાકરણના મસિહા.અને ગુરૂ સમાન વડીલ ગુમાવ્યા.


Share to