પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS યુવક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામે આ ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે […]
ઝગડીયા તાલુકાના વલી ગામે દીપડો ઘરનના વાળામાં દેખા દેતા ગ્રામજનો માં ફફડાટ….
પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS છેલ્લા ત્રણ દિવસ થી દીપડો ગામમાં આવ્યો હોવાની વિગતો.. ઝગડીયા ના માનવ વસ્તી નજીક વધતી જતી દીપડા ની સઁખ્યા ચિંતાજનક… ઝગડીયા તાલુકાના વલી ગામે એક દીપડો લોકો ના વાળા માં તેમજ નજીક ના ખેતરો માં આટાફેરા કરતો નજરે ચડતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો છે આ દીપડો દિવસ દરમિયાન પણ […]
“” વીજ કર્મચારીઓ નશા માંજ હોઈ છે “” રાજપારડી ના ઈંજનેર ની બદલી કરો “”ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિજ કચેરીમાં કર્યો હલ્લાબોલ…
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS રાજપારડી વીજ કચેરી ના ધાંધિયા…. “રાજપારડી નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે”” કચેરી માં કોલ કરે છે તો કોઈ કોલ ઉપાડતું નથી…. ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિજ કચેરીમાં ગ્રામજનોનું હલ્લાબોલ અડધી રાતે વારંવાર વિજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો રોષે ભરાતા અધિકારી નો ધેરાવો કર્યો.. ભરૂચ […]
“”આળસ છે કે વીજ કર્મચારીઓને કામ કરવા દેતી નથી”” ઝઘડિયા તાલુકાના ઉચેડીયા નાનાસાંજા ગોવાલી અને મુલદ ગામના ખેડૂતોએ વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ઝગડીયા તાલુકામાં વાવાઝોડાને છ દિવસ વીત્યા બાદ પણ વીજ પુરવઠો યથાવત નહીં થતાં અને ખેતીનો મહામૂલો પાક બગડતા ખેડૂતો રોષે ભરાયા…ઝઘડિયા વીજ કંપની ના તાબા હેઠળ આવતા રાણીપુરા ઉચેડિયા નાનાસાંજા ગોવાલી મુલદ બોરીદરા ખરચી સરદારપુરા ઉટીયા ગુમાનપુરા કપલસાડી ફુલવાડી જેવા ગામોમાં કાયમી વીજ પુરવઠાને સમસ્યા રહે છે ગત તારીખ […]
ઝગડીયા તાલુકાના દુ વાઘપુરા,ઉમલ્લા ગામે ઠેર ઠેર દેશી દારૂ ની પોટલીઓ જોવા મળતા સ્થાનિકો માં રોષ.. સોસીયલ મીડિયા માં થયો વિડિઓ વાયરલ…
ઉમલ્લા બજાર ના 500 થી 600 મીટર ના અંત્તર માંજ ચાર થી પાંચ દેશી દારૂ ની હાટડીઓ ધમધોકાળ ચાલી રહી છે… ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે ઠેર ઠેર દેશી દારૂ ની પોટલીઓ જોવા મળતા સ્થાનિકો માં રોષ.. સોસીયલ મીડિયા માં થયો વિડિઓ થયો વાયરલ… એમ તો કહેવાય છે કે ગુજરાત માં દારૂબંધી છે […]
નર્મદા જિલ્લાના રેલ ગામની અને હાલ ઝઘડિયા તાલુકા રૂમાલપુરા ગામે રહેતી પરણિતાનું કરંટ લાગવાથી મોત થયું… પરણિતાના પિયર પક્ષે મરણ જનારના માથે અને હાથે ઈજા હોય યોગ્ય તપાસની માંગ કરી.
પ્રતિનિધિ / સતીશ વસાવા, ઝગડીયા DNS NEWS ખેતરના બોરવેલ નજીકના ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર ના થાંભલા અને તાણીયા નજીક જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં હાલતમાં પડેલ હતી… મરણજનાર ના પિયર પક્ષના લોકો ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સઁખ્યા માં દોડી આવ્યા આ મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ ની માંગ કરી… પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના […]
ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીની અન્ય ઇસમ દ્વારા તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાની પોલીસ ફરિયાદ.. ઇસમ દ્વારા યુવતીના ફોટા પાડીને તેના શરીરના ગુપ્ત ભાગના વિડીયો ઉતારી વાયરલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ફોટા અને વિડીયો તેણીના પતિ અને પતિના મિત્ર વર્તુળમાં મોકલીને વાયરલ કર્યા… ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી પરિણિત યુવતી દ્વારા અન્ય ઇસમે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેના ફોટા અને વિડીયો ઉતારીને વાયરલ કર્યા હોવાની પોલીસ ફરિયાદ લખાવવામાં આવતા પોલીસે આ સંદર્ભે સદર ઇસમ સામે ગુનો […]
ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના ઇન્દિરા આવાસના રૂપિયા બારોબાર ચાંઉ કરી જનારને ઝઘડિયા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ચાર આરોપી પૈકી બે આરોપીને ત્રણ ત્રણ વર્ષની સજા અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા નો દંડ…. તથા બે આરોપીને નિર્દોષ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની નીરૂબેન બાબુભાઈ વસાવા નામની મહિલાનું ઇન્દિરા આવાસના ૩૬૦૦૦ મંજૂર થયા હતા, તે પૈકી રતનપુર ગામના હૈદર બાદશાહ, ભૂરીબેન […]
મીડિયા ના એહવાલ બાદ કાર્યવાહી પરંતું… ખનીજ વિભાગ ને રેતીના મહાકાય ઢગલા કેમ દેખાયા નહિ એ બાબતે આશ્ચર્ય સર્જાયું..
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS રાત્રી દરમિયાન હાયવા ટ્રક મોટી સઁખ્યા માં ચાલતા ટ્રકો ના ઘોઘાટ થી ઉમલ્લા સહિત ઇન્દોર,પાણેથા માર્ગ માં આવતા ગામો ના લોકો ની ઊંઘ હરામ…. વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા ભરૂચ ખાણ ખનીજ વિભાગે ગત રોજ રાતના સમયે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પણેથા […]
ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા ઉમલ્લા નજીક મુખ્ય ધોરીમાર્ગને અડીને ઉભા કરાયેલ મહાકાય રેતીના ઢગલા ! રેતીના સ્ટોકના ઢગલાઓની મહત્તમ ઉંચાઇ કેટલી હોવી જોઇએ એ બાબતે સવાલો ઉઠ્યા !
પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા,ઝગડીયા DNSNEWS “”રેત માફિયાઓ સાથે ભુસ્તર અધિકારીઓની મિલિભગત હોવાની ચર્ચાઓ ઉઠતા ચકચાર”” ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી થઇ રહેલ રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદો ઉભા થાય છે. ઝઘડિયા તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપતિનો ખનીજ માફિયાઓ ભરપૂર પ્રમાણમાં ગેરલાભ લઇ રહ્યા છે. જિલ્લા બહારથી આવીને […]