પ્રતિનિધિ / સતીશ વસાવા, ઝગડીયા DNS NEWS ખેતરના બોરવેલ નજીકના ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર ના થાંભલા અને તાણીયા નજીક જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં હાલતમાં પડેલ હતી… મરણજનાર ના પિયર પક્ષના લોકો ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સઁખ્યા માં દોડી આવ્યા આ મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ ની માંગ કરી… પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના […]
ઉમલ્લા ના વાઘપુરા રોન્ગ સાઈડ ઉપર રેતી ભરેલ ઓવરલોડ ટ્રક બેફામ ચાલી રહી હોઈ તેવો વીડીઓ આવ્યો સામે…આવા લોકો ઉપર લગામ લગાવશે કોણ?.
રેતી ના સ્ટોક ધારકો અને વાહનચાલકોને કોઈના જીવન ની પરવાહ છે કે કેમ.! પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS જો બાબતે અકસ્માત સર્જાય અને જો કોઈ નો જીવ જાય તો જવાબદાર કોણ…? તે એક પ્રશ્ન.? ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ દુમાલા વાઘપુરા પાસે થી રોન્ગ સાઈડ ઉપર થી રેતી ભરેલ વાહન હંકારતો વાયરલ વિડિઓ સામે આવ્યો […]
”DGVCL ની બેદરકારી કે આળસ ”ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાં વીજ પ્રવાહના કેબલ હાથથી પકડી શકાય એટલી હદે લટકી પડયા છે
જવાબદાર અધિકારીને આ બાબતે લેખિતમાં અરજી આપવા છતાં કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી પ્રતિનિધિ /-સતીશ વસાવા ઝગડીયા DNSNEWS છેલ્લા એક વર્ષથી અરજદાર ઝઘડિયા વીજ કંપનીમાં લેખિતમાં અરજી આપી રહ્યા છે તેમ છતાં આ મોતના મુખમાં ધકેલનાર વીજ પ્રવાહના કેબલો હજુ ખેંચી શકાયા નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારી અવારનવાર સામે આવે છે જે કોઈ […]
ઝઘડિયા ના નાનાસાંજા ફાટકથી ગોવાલી સુધીના રોડનું કામ ખોરંભે પડ્યું.
શરૂઆતથી જ કોન્ટ્રાકટર દ્વારા માર્ગ ના કામમાં લાલીયાવાડી કરવામાં આવી રહી છે…પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWSજવાબદાર જિલ્લા વહીવટી તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે છે કે કેમ તે પ્રશ્ન છે..!ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ ક્યુ કયું કામ ક્યાં ચાલે છે તે ખબર છે કે […]
ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામના આશાસ્પદ યુવાનો માર્ગ અકસ્માતમાં મોત.
યુવાન ઝઘડિયાની એક કંપનીમાં જોબ પર જતો હતો તે વેળા ગુમાનદેવ રેલવે ફાટક પાસે ભારદારી વાહને ટક્કર મારતા મોત નીપજ્યું છે. ઝઘડિયા તાલુકામાં ભારદારી વાહનો દ્વારા અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે, ઓવરલોડ ખનીજ ભરી ચાલતા વાહન ચાલકો દ્વારા વાહન કંટ્રોલમાં નહીં રહેતા હોવાના કારણે અકસ્માત થતા હોવાની બૂમો પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવે છે, […]
સારસા ગામ પાસે અકસ્માત….એકટીવા સવાર ઇસમો એક વર્ષીય બાળકી સાથે નીચે ફંગોળાયા-ટ્રક સાથે દસ ફુટ ધસડાયેલ ઇસમોનો આબાદ બચાવ…
ઝઘડિયા તાલુકાના સારસા પાસે શેરડીની ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારતા ઇકોએ એકટિવા સાથે અથડાઇપ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા દૂરદર્શી ન્યૂઝટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયોભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઉમલ્લા તરફ જવાના ધોરીમાર્ગ પર સારસા ગામના બસ સ્ટેન્ડથી થોડે દુર એક વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો અથડાવાની ઘટના બનવા પામી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી […]
વડોદરા જિલ્લા ના શિનોર હાઈસ્કુલ ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા,ટ્રાફિક,સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ યોજવામાં આવ્યો…
09-01-24 શિનોર દૂરદર્શી ન્યૂઝ વડોદરા જિલ્લા ના શિનોર પોલીસ સ્ટેશન દ્વારા નશા મુક્ત ભારત અંતર્ગત “”નસીલા પ્રદાથો થી દૂર રહો જીવન સુખ મેળવો ભરપૂર “””ના સ્લોગન સાથે જનજાગૃતી માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શાળા ના બાળકો ને શિનોર હાઈસ્કુલના પટાંગણમાં ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા,ટ્રાફિક,સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ શિનોર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, તેમજ પોલીસ […]
ભીની નીતરતી રેતી થી ઉમલ્લા તેમજ દુ વાઘપુરા ના રહીશો હેરાન પરેશાન…કોઈ અકસ્માત નો ભોગ બને તો જવાદાર કોણ ?તંત્ર કે પછી લીઝ સંચાલકો..?
નિયમો ને નેવે મૂકી ભીની અને ઓવરલોડ રેતી ભરીને આપતા લીઝ સંચાલકો… જીલ્લા ખાણ ખનીજ ની કામગીરી ઉપર ઉઠતાં સવાલો.. DNSNEWS ઝગડીયા ભરૂચ જિલ્લા માં નર્મદા નદી માંથી રેતી ઉલ્લેચી અને અનેક કામો માં આ રેતી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બિલ્ડીંગ, ઘર ઉદ્યોગો સહિત માં બાંધકામ માટે તે જરૂરી છે પરંતું રેતી વહન […]
ઝગડીયા GIDC મા આવેલ આરતી કંપની મા HCL લીકેજ થવાના મસેજ સોશ્યિલ મીડિયા મા વહેતા થયા…
DNSNEWS REPORT ઝગડીયા તાલુકામાં અનેક કંપની મા અકસ્માતો બનતા રહેતા હોઈ છે ત્યારે ગતરોજ સોશ્યિલ મીડિયા મા વાયરલ મસેજ મા ઝગડીયા જી આઈ ડી સી ખાતે આવેલ આરતી કંપની મા HCL લીકેજ થવાના સહિત બાલાસ્ટ ની ઘટના બની હોવાની વાતે જોર પકડ્યું છે… પરંતું હજુ કોઈ તેના વિશે ચોક્કસ માહિતી કંપની સતાધિસો દ્વારા હજુ આપવામાં […]
ઝગડીયા GIDC થી સરદાર પુરા જતા વિસ્તાર માં છેલ્લા 10 થી 12 દિવસ દરમિયાન આંઠ થી દશ ગાયો મરી જતા ચકચાર..
છેલ્લા કેટલાય દિવસ થી થઈ રહ્યા છે એક બાદ એક ગાયો ના મૃત્યુ… પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 27-09-23 ભરૂચ જિલ્લા ના ઝગડીયા GIDC થી સરદારપુરા ગામ તરફ જતા વિસ્તાર માં ઘણા કેટલા દિવસ થી ગાયો ના મૃત્યુ થવાના બનાવ બની રહ્યા છે જેમાં છેલ્લા 12 દિવસ દરમિયાન આઠ થી દશ ગાયો ના […]