નેત્રંગ ના અસરગ્રસ્તો માટે મદદની અપીલ કરી, અન્ય વ્યવસ્થા ન થાય ત્યા સુધી સાંજ – સવાર ભોજનની સુવિધા આપશે : MLA મહેશ વસાવા નેત્રંગના જીન બજાર વિસ્તારમાં આક્રમક વલણ વાપરી તંત્રએ ડીમોલેશન ચલાવ્યું હતું. ડીમોલેશનમાં નેત્રંગ ટાઉનના 367 જેટલા કુટુંબો અચાનક ઘર વિહોણા બન્યા છે. ઉનાળાના આકરા તાપ તડકામાં આ લોકોએ નોધારો થવાનો વારો આવ્યો […]
પત્રકારો ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર માથાભારે અને ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે કાયદેસર પગલાં ભરવા બાબત આવેદન પત્ર આપ્યું… સોમનાથ પોલીસ આ બિલ્ડર ને બચાવશે તો ગુજરાત ભરમાં દરેક જિલ્લા તાલુકા મથકે આવેદન આપવામાં આવશે..
ડી એન એસ ન્યૂઝ ગુજરાત 29-03-22 #DNSNEWS REPORT ગીર સોમનાથ જિલ્લા સંગઠન દ્વારા કલેકટર ને આવેદન આપી યોગ્ય કાર્યવાહી અંગે કરી રજૂઆત…આપ સાહેબના માધ્યમથી ગુજરાત સરકાર ને અમો ગીર સોમનાથ પત્રકાર એકતા સંગઠન ના તમામ પત્રકારો ની નમ્ર રજૂઆત છેકે, વેરાવળ માં ગેરકાયદેસર બાંધકામ ખોટા વેચાણ વ્યવહાર કરનાર ત્રિપુટી એટલે કે (૧) ભાવેશ ચંદુલાલ ઠકરાર […]
અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્ક્સ માં આઁફિયત બ્લડ ડોનેશન ગ્રુપ તરફથી તથા કુમાળ પાળ ગાંધી બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિ / સતીશ વસાવા ભરૂચ ડી એન એસ ન્યૂઝ ભરૂચ 28-03-22 અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ સ્ટીલ એન્ડ એન્જીન્યરીંગ વર્ક્સ માં આઁફિયત બ્લડ ડોનેશન ગ્રુપ તરફથી તથા કુમાળ પાળ ગાંધી બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં નોબેલ માર્કેટ તથા આસપાસ નાં ગામોના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું. ફક્ત બે […]
ઉમલ્લા ખાતે રાજશ્રી પોલિફિલ લિમિટેડ કંપની ના સહયોગ થી પીવાના પાણી માટેના આરો પ્લાન્ટનું લોકાર્પણ કરવામા આવ્યું…
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ ભરૂચ 26-03-22 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રાજશ્રી પોલીફિલ કંપનીના સહયોગથી પીવાના પાણીના આરો પ્લાન્ટનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ કંપનીના સીએસઆર ફંડમાંથી ઉમલ્લા ગામે ગ્રામજનોની સુવિધા માટે ૪૦૦૦ લીટરની ક્ષમતાવાળા આરો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઉમલ્લા રાજશ્રી […]
ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા ગામે અગાઉ ની રીશ રાખી મારામારી કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા…સાત માથાભારે ઇસમો વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ગુનો નોંધાયો
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ ભરૂચ 19-03-22 સાત પૈકી બે ઇસમોએ જાતિ વિષયક અપમાન કર્યુ હોવાની ફરિયાદ કરાતા ચકચાર.. આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ હોળીનો દિવસ હોઇ સાંજના છ વાગ્યાના અરસામાં દુ.વાઘપુરા ઉમલ્લાના ચંદનનગરી ખાતે વિનોદભાઇ ચુનીલાલ વસાવા, તેમની માતા રમીલાબેન વસાવા તેમજ ભાઇ અજય ચુનીલાલ વસાવા હોળી […]
ઝઘડીયાના નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં વૃક્ષો કાપી નાંખવા બાબતે વિવાદ….ગ્રામ પંચાયતના સરપંચે પૂર્વ પરવાનગી વિના વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો બે પંચાયત સભ્યોએ આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચે પૂર્વ પરવાનગી વિના વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો બે પંચાયત સભ્યોએ આક્ષેપ કર્યો
પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ ભરૂચ 16-03-22 ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે ગ્રામ પંચાયતના સરપંચે ગોચરની જમીનમાં રહેલા વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો ગ્રામ પંચાયતના બે ચુંટાયેલા સભ્યોએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. નાનાસાંજા ગ્રામ પંચાયતના ચુંટાયેલા બે સભ્યો ભરતભાઇ પટેલ અને કમલેશભાઇ વસાવાએ ઝઘડીયા મામલતદારને લેખિતમાં રજુઆત […]
ઝઘડીયાના ઇન્દોર ગામે મોટરના ગંદા પાણીના મુદ્દે લઘુમતિ કોમના બે જુથો વચ્ચે મારામારી…સામસામે ફરિયાદ માં કુલ 10 ઇસમો સામે ગુનો નોંધાયો
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ ભરૂચ,16-03-22 ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર ગામે ગ્રામ પંચાયત ખાતે ભેગા થયેલા ઇસમો વચ્ચે મોટરના ગંદા પાણીના મુદ્દે ઝઘડો થતાં ઉમલ્લા પોલીસમાં સામસામે ફરિયાદો લખાવા પામી હતી. ઇન્દોરના ફૈઝમોહંમદ મશીદભાઇ ખોખરે લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે મામલતદાર આવ્યા હોઇ લીઝો […]
દેડીયાપાડા ચાર રસ્તા પાસે મહીન્દ્રા ટ્રેકટર શો રૂમની બાજુમાં ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાના જગારના મુદ્દામાલ કિં.રૂ.૧૭,૮૩૦ /- સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ,
ખુલ્લેઆમ જુગાર રમતા ખેલૈયાઓ ડેડીયાપાડા પોલીસ ના ઝપેટમાં ઝડપાયાં, પ્રોહી/જુગારના દુષણને ડામવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાહેબ હિમકરસિંહ નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર નાઓની સુચના આધારે ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજીક પ્રવૃતીઓ પર અંકુશ મેળવી અસામાજીક પ્રવુતીઓ નેસ્ત નબુદ કરવા સારૂ સુચના મળેલ […]
નાની બેડવાણ માં હોળી જેવા તહેવારો પહેલાં જ બેંકમાં નેટવર્કનાં ઠેકાણા નથી.. નેટવર્ક ના હોવાથી નાણાં લેણ દેણ માં બેન્ક ઓફ બરોડા નાનીબેડવાણ ખાતે ગ્રાહકો ને હાલાકી,
ખાતેદારોને બેંક કર્મચારીઓ દ્વારા સંતોષકારક જવાબ પણ નથી આપવામાં આવતો જેથી ખાતેદારો આખો દિવસ નેટવર્કની રાહ જોઈ બેંકની આગળ ભૂખ્યા અને તરસ્યા બેસી રહે છે. એક ટકા ખરાબ વર્તન કરતા કર્મચારીઓના કારણે સમગ્ર બેંકનો લોગો ખરાબ થતો હોય છે. વારંવાર ચર્ચામાં આવતી બેંક ઓફ બરોડા નાની બેડવાણ બ્રાન્ચ હોળીના ગણતરીના દિવસો પહેલા જ નેટવર્ક ન […]
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃધ્ધાનું મોત અકસ્માત સર્જી ભાગી છુટેલ વાહન રેતી વાહક હોવાની આશંકા..
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા અકસ્માત સર્જી નાશી છુટેલ આ વાહન ઓવરલોડ રેતી ભરીને જતું હોવાની ચર્ચાઓ જાણવા મળી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ભાલોદ ગામે એક અજાણ્યા વાહનની અડફેટે ૬૫ વર્ષીય વૃધ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું. અકસ્માત સર્જી આ વાહનચાલક નાશી છુટ્યો હતો. આ વાહન રેતીવાહક ટ્રક હોવાની પુરી સંભાવના જણાય છે. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા […]