Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

Tag: BJP

લાગે છે કે હવે “પુષ્પા” મુવી જોઈ ચોરો પણ હવે ચંદન ના ઝાડ ને નિશાન બનાવી તેની પાછળ હાથ ધોઈ પડી ગયા હોઈ તેમ લાગી રહ્યું છે ..ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિર સંકુલ માંથી ચંદનના વૃક્ષો કાપી લાકડાં ની ચોરી…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ ભરૂચ 10-03-22 ગુમાનદેવ મંદિર ની જમીન માં ૨૦ વર્ષ અગાઉ વાવેતર કરેલ પરીપકવ થયેલ ૨૦ જેટલા ચંદનના વૃક્ષો તસ્કરો કાપી ગયા હતા.. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ હનુમાનજી મંદિર ના મહંત દ્વારા ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી મંદિરની કબજાની જમીનમાં વિવિધ વૃક્ષો વાવેતર […]

ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને સ્કુલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ ભરૂચ 10-03-22 ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળાના બાળકોને સ્કુલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પડવાણીયા ગામના સરપંચ સીમાબેન વસાવા દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 73 વિધ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. પાડવાણીયા ગામની શાળા ખાતે આયોજિત વિતરણ કાર્યક્રમમાં ગામના સરપંચ સીમાબેન વસાવા, પ્રાથમિક શાળાના […]

ડેડીયાપાડા પ્રાન્ત અધિકારી ને લોક અધિકાર મંચ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું…

ડી એન એસ ન્યૂઝ નર્મદા,08-03-22 આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશ ભરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવવામાં આવી રહ્યા છે રાજ્યની સમગ્ર ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ મહિલાઓને સુરક્ષા હોતી નહીં તે પૂરી પાડવામાં આવે જેમકે કેવડીયામાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવેલ છે. એમની યોગ્ય તપાસ હાથધરીને ન્યાય આપવા આવે. ભરૂચ જીલ્લાના સરભાણ ગામમાં બાળકીની હત્યા, કામરેજમાં મહિલાની […]

આજે વિશ્વ મહિલા દિવસે નેત્રંગ તાલુકામાં ફિટકાર વરસાવતી ધટના 14 વર્ષીય બાળકીને નરાધમે પિખી નાખી.

DNS NEWS ભરૂચ જિલ્લા ના નેત્રંગમાં ટેમ્પો ચલાવતો મુકેશ રાજા ભરવાડ નામનાં નરાધમે 14 વર્ષિય બાળકીને પીંખી નાખી હતી. નેત્રંગ પોલિસ સ્ટેશનમાં આવેલી અરજી અને ભોગ બનનાર પિતાની જુબાની પ્રમાણે ધટના નીચે પ્રમાણે બની હતી. નેત્રંગ તાલુકાના એક ગામમા સોમવારે રાત્રે નવેક વાગ્યેના સમયે ઘરમાં દિકરીને ન જોતા પિતાએ દીકરીને શોધખોળ આદરી હતી. જ્યાં ફળિયામાં […]

ઝઘડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની બિનહરિફ વરણી કરવામાં આવી …. અગાઉ ઉપસરપંચની ચુંટણી મોકુફ રાખવા પંચાયતના ત્રણ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરતા વિવાદ સર્જાયો હતો…

પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ ભરૂચ, 07-03-22 ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણીને લઇને અગાઉ વિવાદ ઉભો થયો હતો. ગ્રામ પંચાયતની ચુંટણી બાદ ઉપસરપંચની ચુંટણીમાં એક ઉમેદવારની ઉમેદવારી કોઇ કારણોસર રદ થઇ હતી, તેથી બીજા પ્રતિસ્પર્ધી ઉમેદવારને ઉપસરપંચ તરીકે બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ […]

ડેડીયાપાડા ના રીગાપાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ..

ડી એન એસ ન્યૂઝ નર્મદા 03-03-22 એમ.ડી.એમ.સંચાલકને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા વિરસિંગભાઈ વસાવાને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા ડેડીયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી ગુનો નોંધી કાયદેસરની વધુ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી […]

ઝગડીયા ની બોરોસીલ કંપનીમાં સામાન લઇને આવતા મોટા મોટા કન્ટેનરો ટ્રાફિકને અડચણરૂપ

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ડી એન એસ ન્યૂઝ 02-03-22 ભરૂચ ઝઘડિયાની બોરોસીલ કંપની ની આગળ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા વધી… ઝઘડિયા થી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઇવે પર બોરોસિલ લિમિટેડ કંપની આવેલી છે, બોરોસીલ કંપની આગળ બોરોસીલ કમ્પની માંજ મટીરીયલ ખાલી કરવા આવેલા મોટા મોટા કન્ટેનરો સ્ટેટ હાઇવે પર આડેધડ પાર્ક કરવામાં […]

કેન્દ્રની ભાજપ સરકારને સાત વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં હળવદ ભાજપેઉજવણી કરી

ભાજપ કેન્દ્ર સરકારને સાત વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થતા ગુજરાત ભરમાં ઠેર ઠેર જગ્યાએ ભાજપ દ્વારા લોકોને સેવા માટે વિવિધ કાર્યો કરી ઉજવણી થઇ રહી છે તે અંતર્ગત હળવદ ખાતે આવેલ ઐતિહાસિક સામંતસર સરોવરમાં સ્વચ્છતા અભિયાન હળવદ શહેર ભાજપ તથા હળવદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધર્યુ હતુ.આ સરોવર બારે માસ નર્મદાના નીરથી ભરેલું હોય છે […]

Back To Top