Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

Tag: COVID 19

સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો

કેમ્પમાં ટોટલ 327 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.. પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 11-12-23 તારીખ 10 12 2023 ના રવિવારના રોજ સાર્વજનિક માધ્યમિક શાળા ભમરીયા ગામ ખાતે મફત આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઝગડીયા સેવારૂરલ ના આંખના સર્જન દ્વારા આંખની તપાસ તેમજ આંખના રોગની તકલીફો જેવી કે આંખ ઝહાખ વળતી હોય […]

ઝઘડિયા તાલુકાના રાજપારડી ડી.પી. શાહ વિદ્યામંદિર શાળા ખાતે બનેલ ઘટનાએ પંથકના લોકોની ચિંતા વધારી.. આ ઘટના કયા કારણોસર બની હતી જેનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી…

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ DNSNEWS ઝગડીયા 25-08-23 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેની ડી.પી. શાહ વિદ્યામંદિર શાળામાં ગતરોજ એક ઘટના બની હતી જેમાં એકાએક વિદ્યાર્થીઓમાં શ્વાસની તકલીફ જણાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતી, ત્યારબાદ આજરોજ વધુ એક શાળાની એક વિદ્યાર્થીની ને શ્વાસની તકલીફ જણાતા ઝઘડિયા તાલુકા સહિત રાજપારડી પંથકના લોકોની ચિંતામાં વધારો થયો […]

ઝગડીયા ગામમાં કરોડોના ખર્ચે બનેલી સુએજ ગટર લાઇનનું વર્ષોથી લીકેજ થઈ રહ્યું છે.

ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત સુધીના અધિકારીઓ આ બાબતે ગંભીરતા લઈ રહ્યા નથી. ઝઘડિયાની બેંક ઓફ બરોડા પાછળ વિસ્તારમાં લીકેજ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર હાથ અધ્ધર કરી રહ્યું છે. વારંવાર સુએજ ગટર લાઇનની સમસ્યા બાબતે ભુતકાળમાં સ્થાનિક ગ્રામપંચાયતથી લઇ ટીડીઓ સુધીનાઓ નાગરિકોને ચલક ચલાણીનો ખેલ રમાડે છે… ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી […]

માંડવી તાલુકાની મધ્યમાંથી પસાર થતો ને. હા 56 પર માંડવી નગરના ઘોભણીનાકા પાસે લોક માંગને ઘ્યામાં લઈને બનાવેલ બમ્પર જોખમ રૂપ

જવાબ દાર તંત્ર દ્વારા બમ્પર નું નિર્માણ તો કરવામાં આવ્યું પરંતુ ગતિ અવરોધ ના ચિન્હ દોરવાનું ભૂલી ગયા જયારે પણ કોઈ રસ્તા અથવા હાઇવે નું કામ ચાલતું હોઈ અથવા તે કામગીરી પુરી થઈ જતા દિશા નિર્દેશ થી લઈ અન્ય વાહનચાલકો માટે રસ્તાની બાજુ મા બોર્ડ લગાવામાં આવતા હોઈ છે ત્તયારે સુરત જિલ્લા ના માંડવી નગર […]

ઝઘડિયાની સેવારુરલ હોસ્પિટલમાં આંખના પડદાના ઓપરેશન માટેની સુવિધાની શરૂઆત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ સેવારૂરલ હોસ્પિટલમાં આંખની સારવાર માટેનો વિભાગ ક‍ાર્યરત છે. દરવર્ષે સેવારૂરલ હોસ્પિટલમાં આંખના મોતિયા ઝામર અને વેલના ચાર હજાર જેટલા ઓપરેશન થાય છે. સેવારૂરલ હોસ્પિટલમાં આંખના રોગ ઉપરાંત સ્ત્રી રોગ બાળરોગ સહિત અન્ય બિમારીઓ ધરાવતા દર્દીઓને માટે પણ અધ્યતન સારવાર સુવિધા ઉપલબ્ધ છે. હોસ્પિટલના સ્ત્રી વિભાગમાં પ્રસુતિ માટે રોજ મોટી સંખ્યામાં […]

ઝઘડીયા જીઆઇડીસીની UPL કંપની દ્વારા વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ઝગડીયા 07-04-2023 કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક દ્વારા ૨૫૧ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું. ઝઘડીયા જીઆઇડીસીના યુપીએલ યુનિટ-05દ્વારા વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીએલ લિમિટેડ સમાજના વિકાસમાં મદદરૂપ થવા અવિરત કાર્યરત છે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ ના રોજ રક્તદાન કેમ્પ યોજીને આ દિવસની ઉજવણી યુપીએલ યુનિટ-05 ખાતે કરવામાં આવી હતી. […]

રાજપારડી નગરમાં ચાલતી ગટર લાઈનની કામગીરી માં વેઠ ઉતારવામાં આવી રહી હોય તેવી લોકચર્ચા …

રાજપારડી – 06-04-2023 સરકારી ગ્રાન્ટો માંથી મલાઈ કાઢી ચાઉં થઈ જવા હોવાના એંધાન ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના રાજપારડી ગામે હાલ ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે જેમાં ગટર ની પાઇપો ને રોડ થી સમયાંતર પાથરી દેવામાં આવી હોઈ તેમ લાગી રહ્યું છે અને ઉપર માત્ર એક કોક્રીટ પથ્થર મૂકી દેવામાં આવ્યો છે.. ત્યારે ક્યાંક ને […]

ઝઘડિયાના ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન (EMT) ને સાઉથ ઝોન નો “EM Care” એવોર્ડ એનાયત થયો.

ઝગડીયા -03-04-2024 ઝઘડિયા તાલુકાના મુલદ ગામના વતની મનિષાબેન નિલેશભાઈ પટેલ, જેઓ ઝઘડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ પર ઈમરજન્સી મેડીકલ ટેકનિશિયન (EMT) તરીકે ફરજ બજાવે છે. મનિષાબેનને આજરોજ ઇએમ કેર (EM Care) એવોર્ડ એનાયત થયો છે. સાઉથ ઝોનમાં પ્રિ-હોસ્પિટલ અને જીવન બચાવવાની કામગીરીના સારા પરફોર્મન્સ બદલ તેમને આજરોજ સુરત ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ઈએમ કેર એવોર્ડ એનાયત થયો […]

આજે વર્લ્ડ હાર્ટ ડે….કેમ ઉજવાય છે વિશ્વ હ્રદય દિવસ  જાણો શુ છે તેનુ મહત્વ..

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા સૌવ કોઈ જાણે છે કે હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમય દરમિયાન યુવા વર્ગ ને પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. આ જ કારણ છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે, […]

PMO ના હવે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય ના સ્પષ્ટ સંદેશ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરે કરેલા કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખ વિરુદ્ધના આક્ષેપો સામે ભાજપ પગલા ભરશે ખરા !

સરકારની પ્રતિષ્ઠા ખરડાય તે પહેલા જ પીએમઓ દ્વારા ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાયેલા મુદ્દે સ્પષ્ટ સંદેશો આપ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશથી ગુજરાત રાજ્યના બે મંત્રીઓ પાસેથી તેમના મહેસુલ અને માર્ગ મકાન વિભાગના ખાતાઓ છીનવાઈ ગયા છે તેની પાછળ PMO દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય સરકારની પ્રતિષ્ઠા ખરડાતી […]

Back To Top