ઈકરામ મલેક દ્વારા: નર્મદા *સબ ટાઈટલ* નાંદોદ તાલુકાના રસેલા ગામની પરિણીતાના ઘરમાં ઘુસી શારીરિક અડપલા કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ગુન્હો દાખલ કર્યો નાંદોદ તાલુકાના રસેલા ગામની પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશ કરતાં યુવક વિરુદ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી સત્યજીતસિંહ પ્રદિપસિંહ જાદવ રહે.રસેલા તા.નાંદોદ જી.નર્મદા […]
ઝગડીયા તાલુકામાં હોમગાર્ડ ની કામગીરીઓ … માત્ર છાંયડા માં બેસી મોબાઈલ ઉપર ટાઈમ પાસ કરવાની..!
ઝગડીયા તાલુકામાં હોમગાર્ડ જવાનો માત્ર મોબાઇલ માં ટાઈમ પાસ કરતા હોઈ તેવા દ્રશ્યો દરેક પોઇન્ટ ઉપર જોવા મળતા હોઈ છે…જેમાં મહિલા હોમગાર્ડ અગ્રેસર… પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થવા માટે કરેલ હોમગાર્ડ જવાનો ની ફરજો શુ માત્ર ટાઈમ પાસ..?.. ભરૂચ જિલ્લા માં હાલ મોટી સઁખ્યા માં TRB અને […]
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે ઇસમોને ઝડપી લીધા..
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ગોવાલી ખાતેથી ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ […]
લ્યો બોલો..માનીતા ઓ ને 28 લાખ અને અમને માત્ર 5 લાખ..!…MLA સાહેબ તમારા નિવાસ સ્થાને થી બધો વહીવટ કરવો અયોગ્ય.. નેત્રંગ તાલુકા પંચાયત ના પ્રમુખ નું દુઃખ છલકાયું…
સરકારી ગ્રાન્ટો ની વહેંચણી બાબતે પાર્ટી માંજ વિખવાદ.. ઝગડીયા ના MLA રીતેશભાઈ પોતાની મનમાની કરે છે.::નેત્રંગ માજી તાલુકા પ્રમુખ સોર્સ (શો.મિ ) ઝગડીયા ના ધારાસભ્ય ને દો ટૂંક કહી દેતા નેત્રંગ ના તાલુકા પંચાયત ના માજી પ્રમુખ અને માજી સઁગઠન પ્રમુખ એ એક ગ્રુપ માં પોતાને અન્યાય થતો હોઈ તેવી પોસ્ટ વાયરલ થઈ છે જેમાં […]
“”આઝાદી બાદ ગામના રસ્તા બન્યા નથી”” ઝઘડિયા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે ત્યારે નાયબ કલેકટરને સરકારી બોરીદ્રા ગામના રહીશોની સ્ફોટક રજૂઆત…
૧૦૮ એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકે તેમ નથી અને બીમાર માણસોને સારસા રાજપારડી સુધી લઈ જવામાં પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ::ગ્રામજનો પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ વિદ્યાર્થીઓને પણ શાળાએ પહોંચવા માટે રસ્તાના અભાવના કારણે સમસ્યાઓ ઊભી થાય છે તેવું આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેકટર ને પાઠવ્યું હતું… જિલ્લાભરમાં વિકસિત ભારત સંકલ્પ […]
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના 6 ગામો માં હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ બિરલા કોપર અને પોચાભાઇ ફાઉન્ડેશન દ્વારા સજીવ ખેતી ના પ્રચાર પ્રસાર માટે રાત્રિ ભવાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યાં ..
પેલા ના જમાના માં લોકો ના મનોરંજન માટે ભવાઈ ના કાર્યક્રમો યોજતા હતા , ગામડા માં આજે પણ લોકો ભવાઈ જોવા એકઠા થાય છે, સમાજ માં સંદેશો આપવા નું સારુ માધ્યમ છે જે જોતા હિન્ડાલ્કો કંપની, બિરલા કોપર દહેજ ના સામાજીક ઉત્તર દાયત્વ અંતર્ગત પોચા ભાઈ ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાના 6 ગામો માં 100 ખેડુતો […]
“પહેલાં ઓટલા પર ભણતા બાળકો માટે સ્કૂલ બનાવો, અને આ તાયફાઓ બંધ કરો”
તિલકવાડા ના ઉંચાદ ગામે ભારત વિકાસ યાત્રામાં સ્કૂલના બાંધકામ ને લઈને જાગૃત નાગરિકે ભાજપના નેતાઓ અને અધિકારીઓને તતડાવ્યા : વધુ કઈ બોલે એ પહેલા તંત્ર એ માઈક બંધ કરવાની ફરજ પડી હતી. ઈકરામ મલેક: રાજપીપલા DNSNEWS રાજપીપળા : દેશના આકાંક્ષી જિલ્લાઓમાં ભારત વિકાસ યાત્રા ગામેગામ દોડી રહી છે જેમાં નર્મદા જિલ્લો પણ આકાંક્ષી જિલ્લો હોય […]
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
કેમ્પમાં ટોટલ 327 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.. પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 11-12-23 તારીખ 10 12 2023 ના રવિવારના રોજ સાર્વજનિક માધ્યમિક શાળા ભમરીયા ગામ ખાતે મફત આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઝગડીયા સેવારૂરલ ના આંખના સર્જન દ્વારા આંખની તપાસ તેમજ આંખના રોગની તકલીફો જેવી કે આંખ ઝહાખ વળતી હોય […]
ઝગડીયા તાલુકાના ફૂલવાડી ગામે ગ્રામસભા યોજાતા હંગામો થવાના વિડીયો વાયરલ ….
આદિવાસી સ્મશાન ના ભ્રસ્ટાચાર બાબતે લોકો ભેગા થયા હોવાની લોક ચર્ચા… ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું કે જાહેર રજા ના દિવસે ગ્રામસભા કેમ યોજી તે પણ એક પ્રશ્ન ?? પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા ગામોમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થવાની લોક બુમો ઉઠતી રહે છે ત્યારે આજરોજ ગાંધી જયંતી નિમિત્તે જાહેર રજા હોય જેમાં ઝગડીયા તાલુકાના […]
ઝગડીયા ના તવડી થી મુલદ સુધી નો માર્ગ બિસ્માર પરંતુ સ્થાનિક આગેવાનો તંત્ર સામે””” ચૂપ.”””
“”વર્ષો થી હાલાકી વેઠતી પ્રજા અને વાહન ચાલકો “” સારકાર સામે કોઈ પણ રાજકીય પક્ષ આગેવાનોએ ઠોસ રજુઆત ના કરતા ઝગડીયા તાલુકામાંથી પસાર થતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો ની કમર તોડી રહ્યો છે.. પ્રતિનિધિ / સતીશ વસાવા,દૂરદર્શી ન્યૂઝ ઝગડીયાભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના મુલદ થી લઈ ઉમલ્લા ના તવડી સુધી માર્ગ મકાન વિભાગ ના તાબા […]