શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા * અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે શ્રી એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ને સુચના આપેલ જે અન્વયે શ્રી વિ.એન.તડવી પોલીસ સબ * ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં * હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક ટાટા કંપનીની નાની ટ્રક ૭૦૯ ગાડી રજી.નંબર GJ-09-Y-5307 માં ડાંગરના કટ્ટા ભરેલ છે જે ડાંગરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે નાની ટ્રક સુરખેડા ગામ બાજુથી રંગપુર નાકા થઈ બોડેલી તરફ જનાર છે.
તેવી મળેલ બાતમી હકીકત મળતા રંગપુર નાકા પાસે રોડ ઉપર વોચનાકા ☆ ☆ # બંધીમાં ગોઠવાઇ ગયેલ અને થોડી વાર વોચમાં રહ્યા બાદ બાતમી હકિકત મુજબના વર્ણનવાળી -☆ બ્રાઉન કલરની નાની ટ્રક રજી.નંબર GJ-09-Y-5307 ની આવતા તેના ચાલકને ઉભી રાખવાનો ≫ ☆ ઇશારો કરતા તેનો ચાલક પોતાની ટાટા ૭૦૯ ટ્રક રોડની સાઇડમાં ઉભી રાખી નાસવા લાગતા તેને * ☆ ☆ * પકડી પાડેલ અને પકડાયેલ ઇસમને ટ્રક નજીક લાવી ગાડીના ચાલકનુ નામ-ઠામ પુછતા તેણે ☆ # પોતાનું નામ ઇમરાનભાઇ ગુલામભાઇ મેઘરાજીયા નાનો હોવાનુ જણાવેલ તેમજ ગાડીની પાછળના
ભાગે જોતા તેમાં ડાંગરના કટ્ટા ભરેલ મળી આવેલ અને જે ડાંગરના કટ્ટા (બોરી) હટાવી જોતા ડાંગરના કટ્ટાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ ખાખી કલરના પુઠાની પેટીઓ મળી છે
તેમાં તપાસતા ભારતીય બનાવટના વિદેશી દારુ ભરેલ પ્લાસ્ટીકના કવાટરીયા તથા બીયરના ટીનની પેટીઓ નંગ-૨૩૧ કુલ બોટલો નંગ-૧૦૨૫૦ કિ.રૂ.૧૩,૭૭,૭૫૦/-નો ભારતીય * બનાવટનો વિદેશી દારુ તથા દારની હેરાફેરીમાં ઉપયોગ લિધેલ ટાટા કંપનીની નાની ટ્રક ૭૦૯ ગાડી રજી.નંબર GJ-09-Y-5307 ની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કીમત રૂ.૨,૦૦૦/-તથા * ડાંગરના કટ્ટા નંગ-૨૨ કી.રૂ.૩૩૦૦/- મળી કુ કિ.૨૦,૮૩,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય જેથી # * પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા
નેત્રંગના ચાસવડ-ઝરણાવાડી વચ્ચે મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા ચાલક ઘવાયો