ગલ્લા પર બહેન ઉપર અજાણ્યા ઇસમે કરેલ ખૂનની કોશીશના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ બે આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS ત્રણ ઘા મારીને ખૂન કરવાના ઇરાદે ગંભીર ઇજા પહોચાડેલ હતી ગત તારીખ ૩૧/૧૦/૨૦૨૪ ના રોજ બપોરના ચારેક વાગ્યાંના અરસા માં ગુમાનદેવ-નાના સાંજા ત્રણ રસ્તા ખાતે પટેલ લસ્સી […]