પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS તારીખ ૧ અને ૨ ના રોજ અલગ અલગ કાર્યક્રમો દરગાહ ખાતે યોજવાના છે. ઝઘડિયા સુલતાનપુરા સ્થિત આવેલ સુલતાનશા પીર દરગાહ તથા હાજીપીર કયામુદ્દીન મોટામીયા ચિશ્તી નો સંદલ તથા ઉર્સ મેળો આગામી તારીખ ૧.૬.૨૪ તેમજ ૨.૬.૨૪ ના રોજ ઉજવવામાં આવનાર છે, ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશ આપનાર એવા સુફી સંત […]
ઝગડીયા તાલુકાના વલી ગામે દીપડો ઘરનના વાળામાં દેખા દેતા ગ્રામજનો માં ફફડાટ….
પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS છેલ્લા ત્રણ દિવસ થી દીપડો ગામમાં આવ્યો હોવાની વિગતો.. ઝગડીયા ના માનવ વસ્તી નજીક વધતી જતી દીપડા ની સઁખ્યા ચિંતાજનક… ઝગડીયા તાલુકાના વલી ગામે એક દીપડો લોકો ના વાળા માં તેમજ નજીક ના ખેતરો માં આટાફેરા કરતો નજરે ચડતા લોકોમાં ભય નો માહોલ સર્જાયો છે આ દીપડો દિવસ દરમિયાન પણ […]
“” વીજ કર્મચારીઓ નશા માંજ હોઈ છે “” રાજપારડી ના ઈંજનેર ની બદલી કરો “”ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિજ કચેરીમાં કર્યો હલ્લાબોલ…
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS રાજપારડી વીજ કચેરી ના ધાંધિયા…. “રાજપારડી નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે”” કચેરી માં કોલ કરે છે તો કોઈ કોલ ઉપાડતું નથી…. ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિજ કચેરીમાં ગ્રામજનોનું હલ્લાબોલ અડધી રાતે વારંવાર વિજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો રોષે ભરાતા અધિકારી નો ધેરાવો કર્યો.. ભરૂચ […]
ઝગડીયા તાલુકાના દુ વાઘપુરા,ઉમલ્લા ગામે ઠેર ઠેર દેશી દારૂ ની પોટલીઓ જોવા મળતા સ્થાનિકો માં રોષ.. સોસીયલ મીડિયા માં થયો વિડિઓ વાયરલ…
ઉમલ્લા બજાર ના 500 થી 600 મીટર ના અંત્તર માંજ ચાર થી પાંચ દેશી દારૂ ની હાટડીઓ ધમધોકાળ ચાલી રહી છે… ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે ઠેર ઠેર દેશી દારૂ ની પોટલીઓ જોવા મળતા સ્થાનિકો માં રોષ.. સોસીયલ મીડિયા માં થયો વિડિઓ થયો વાયરલ… એમ તો કહેવાય છે કે ગુજરાત માં દારૂબંધી છે […]
“સુરો ભારતી “સંગીત કલાવૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલ માં ઝઘડિયા ના ચાર કલાકારોને ગોલ્ડ મળ્યા.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા, DNS NEWS ગાયન વિભાગ તબલા વિભાગ અને હાર્મોનિયમ વિભાગમાં બે કલાકારોને ગોલ્ડ મેડલ મળ્યા. સુરો ભારતી સંગીત કલાવૃંદ યુનિવર્સિટી વેસ્ટ બેંગોલ ના તાબા હેઠળ ઝઘડિયાની શ્રૃતિ કલાવૃંદ કાર્યરત છે, આ સંસ્થાના પ્રિન્સિપાલ ભાવેશ વસાવા દ્વારા ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના અલગ અલગ સંગીત પ્રેમીઓને ઝઘડિયા ખાતે સંસ્થામાં જોડી સંગીતનું શિક્ષણ […]
ઝઘડિયા તાલુકાના રાજપારડી સારસા ઉમલ્લા નજીક મુખ્ય ધોરીમાર્ગને અડીને ઉભા કરાયેલ મહાકાય રેતીના ઢગલા ! રેતીના સ્ટોકના ઢગલાઓની મહત્તમ ઉંચાઇ કેટલી હોવી જોઇએ એ બાબતે સવાલો ઉઠ્યા !
પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા,ઝગડીયા DNSNEWS “”રેત માફિયાઓ સાથે ભુસ્તર અધિકારીઓની મિલિભગત હોવાની ચર્ચાઓ ઉઠતા ચકચાર”” ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી થઇ રહેલ રેત ખનનના મુદ્દે અવારનવાર વિવાદો ઉભા થાય છે. ઝઘડિયા તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપતિનો ખનીજ માફિયાઓ ભરપૂર પ્રમાણમાં ગેરલાભ લઇ રહ્યા છે. જિલ્લા બહારથી આવીને […]
ઝગડીયા તાલુકામાં હોમગાર્ડ ની કામગીરીઓ … માત્ર છાંયડા માં બેસી મોબાઈલ ઉપર ટાઈમ પાસ કરવાની..!
ઝગડીયા તાલુકામાં હોમગાર્ડ જવાનો માત્ર મોબાઇલ માં ટાઈમ પાસ કરતા હોઈ તેવા દ્રશ્યો દરેક પોઇન્ટ ઉપર જોવા મળતા હોઈ છે…જેમાં મહિલા હોમગાર્ડ અગ્રેસર… પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થવા માટે કરેલ હોમગાર્ડ જવાનો ની ફરજો શુ માત્ર ટાઈમ પાસ..?.. ભરૂચ જિલ્લા માં હાલ મોટી સઁખ્યા માં TRB અને […]
ઝઘડિયા તાલુકામાં ઇદ ઉલ ફિત્રની પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી
ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ મુસ્લિમોએ ઇદની નમાજ પઢીને દુઆઓ માંગી પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS આજે ઇદના તહેવારની સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી થઇ હતી. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. તાલુકાના ઝઘડિયા,સુલતાનપુરા, લિમોદરા, […]
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે ઇસમોને ઝડપી લીધા..
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ગોવાલી ખાતેથી ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ […]
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા…
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા નું પૂતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો… ત્યારે આજરોજ ટિપ્પની મુદ્દે પુરુષોત્તમ રૂપાલા ની ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા હતા.. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ઠેર […]