November 21, 2024

ભરૂચ ભરૂચમાં ચાંદીપુરાનો બીજો શંકાસ્પદ કેસ સામે આવ્યો

Share to

નેત્રંગના ખરેઠા ગામે 3 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો મળી આવ્યા

બાળકને સારવાર અર્થે વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ ખસેડાયો

અગાઉ ધાંણીખૂંટ ગામે એક શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો


Share to

You may have missed