जयगुरुदेव गुरु पूर्णिमा के महा पावन पर्व पर जयगुरुदेव आश्रम मथुरा दरबार में सत्संग सुनाते हुए गुरु महाराज के उत्तराधिकारी एवं जयगुरुदेव धर्म प्रचारक संस्था मथुरा के राष्ट्रीय अध्यक्ष पूज्य बाबा पंकज जी महाराज जयगुरुदेव धर्म प्रचारक संस्था मथुरा उत्तर प्रदेश। Post Views: 14
નર્મદા જિલ્લાના અન્ય તાલુકાઓ જેવાકે નાંદોદ, તિલકવાડા ,ગરુડેશ્વર અને ડેડીયાપાડા તાલુકામા પણ ચાલી રહ્યો છે સરકારી અનાજનો કાળો કારોબાર શુ જિલ્લાનું વહીવટી તંત્ર આ તાલુકાઓમાં છાપો મારશે ખરું ?
સાગબારા તારીખ 20,7,24 સાગબારા તાલુકા માંથી ખુબ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો ત્યારે નર્મદા જિલ્લામાં આવેલા અન્ય તાલુકાઓ જેવાકે ડેડીયાપાડા, નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા માં પણ કહેવાય છે કે મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો બે નંબરમાં વેચવાનો કાળો કાળોબાર ચાલી રહયો છે.ત્યારે હાલ નર્મદા જિલ્લામાં ચર્ચા ચાલી રહી છે કે જો કોઈ ઈમાનદાર સરકારી […]
સાધુનો વેશ ધારણ કરી,વિશ્વાસમાં લઇ રાહદારીઓ પાસેથી રોકડ,સોનાના દાગીનાની છેતરપીંડી, ચીલઝડપ કરતી મદારી ગેંગના બે સભ્યોને રોકડ, સોનાના દાગીના,વાહન સહીત કુલ કિં.રૂ. ૬,૬૨,૧૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાંચ ગુનાઓનો ભેદ ઉકેલતી અમરેલી LCB.
સાધુનો વેશ ધારણ કરી,વિશ્વાસમાં લઇ રાહદારીઓ પાસેથી રોકડ,સોનાના દાગીનાની છેતરપીંડી, ચીલઝડપ કરતી મદારી ગેંગના બે સભ્યોને રોકડ, સોનાના દાગીના,વાહન સહીત કુલ કિં.રૂ. ૬,૬૨,૧૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાંચ ગુનાઓનો ભેદ ઉકેલતી અમરેલી LCB. Post Views: 6
બીજા રાજ્યના હિન્દીભાષી શિક્ષક મૂકી બાળકોને હેરાન કરવામાં આવી રહ્યાનો આપનો આક્ષેપ એકલવ્ય મોડેલ સ્કૂલમાં ગુણવત્તા યુક્ત જમવાનું, ગુજરાતી ભાષી શિક્ષક મુકવા કલેક્ટરને આવેદન
ભરૂચ કલેક્ટરને આપ દ્વારા આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યુ છે, કે રાજ્યની એકલવ્ય શાળામાં ભણતા બાળકો નું ભણતર વહીવટી ખામીને લીધે વારંવાર ખોરવાઈ રહ્યું છે. સરકાર દ્રારા સીબીએસઇ અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે. જે ખામીયુક્ત પગલું લેવાયું છે. વર્ષોથી આદિવાસી વિસ્તારના પછાત ગરીબ બાળકોના ભવિષ્ય માટે નિવાસી શાળાઓ એકલવ્ય મોડલ રેસીડેન્સી […]
સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર અંર્તગત યોજાયેલી ઈવેન્ટમાં આદર્શ નિવાસી કન્યા શાળા ઝઘડિયાની એનસીસી ધોરણ- ૧૦ ની વિદ્યાર્થીનીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
ભરૂચ – શનિવાર – એકતાનગર ખાતે Combined Annual Training Camp CATC- (સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર )માં યોજાયેલી ઈવેન્ટમાં દક્ષિણ ગુજરાતના અલગ- અલગ જિલ્લાની શાળા અને કોલેજોની ૨૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષિકા તેમજ સહયોગી એનસીસી ઓફિસર શ્રીમતી કોમલબેન ગજેરાના માર્ગદર્શન હેઠળ પોતાની ક્ષમતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આદર્શ નિવાસી કન્યા શાળા ઝઘડિયાની એનસીસી ધોરણ- ૧૦ […]
ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી
ભરૂચ – શનિવાર – ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા ધારાસભ્ય સર્વે શ્રી રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા […]
જુનાગઢના વંથલી ગુન્હો આચરીને છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસ
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામેના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ […]
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વવારા ચોમાસા મા રોગચાળો અટકાવવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા…?
ઝગડીયા રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS સફાઈ કામગીરી, તથા આરોગ્ય કર્મીઓ આ બાબતે યુદ્ધ સ્તરે કામગરી કરી રહ્યા હોઈ તેમ લોકચર્ચા પ્રમાણે હજુ સુઘી ઝગડીયા તાલુકામાં ક્યાંક નજરે ચડ્યા નથી..! ચોમાસા ની શરૂઆત થતા ની સાથે હોસ્પિટલ દવાખાનાઓ મા દર્દીઓ ની ભીડ જામતી હોઈ છે જેમાં અલગ અલગ વાઈરસના લક્ષણોમાં મેલેરિયા ટાઇફોઇડ, શરદી […]
બોડેલી ના ગોવિંદપુરા તાંદલજા પાસે મુખ્ય રોડ પર દીપડો દેખાતા ગ્રામજનોમાં ગભરાટ
બોડેલીના તાંદલજા ગોવિંદપુરા ખોસ વસાહત રોડ પર દીપડો દેખાતા રાત્રિથી લઈને સવાર સુધી બહાર નીકળવું નહીં તેવી ગ્રામજનો ની અપીલ ગામના એક જાગૃત નાગરિક દ્વારા રાત્રીના સમયે દીપડા નો વિડીયો ઉતારી કર્યો વાયર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે દિપડો ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર Post Views: 12