December 1, 2024

સંખેડા પાસે પાણી પ્રવાહમાં ફસાયેલી બસમાં 52 જેટલા દર્દીઓનું કરાયું રેસ્ક્યુ ,

Share to

દર્દીઓને લઈ જતી બસ ગઈ કાલે પાણીમાં ફસાઈ હતી ગ્રામજનો દ્વારા દર્દીઓનું કરાયું રેસ્કયું તેનો વિડિયો વાયરલ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં દર્દીઓને લઈ જતી બસ ગઈ કાલે પાણીમાં ફસાઈ હતી તેનો વિડિયો વાયરલ થયો હતો

સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસે બોબડ કોતરમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતા બસ ફસાઈ હતી બસમાં સવાર લોકોનું રેસ્ક્યું કરાયું હતું
ગઈ કાલે અનરાધાર વરસાદ વરસવાના કારણે પાણીની આવક થઇ વધી ગઈ હતી જેને લઈને બસમાં સવાર દર્દીઓનું કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ કરતા ગામ લોકોનો વિડિયો વાયરલ થયો છે
52 જેટલા દર્દીઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
વરસાદથી બોબડ કોતરમાં પાણીની આવક થઇ હતી.
આ મધ્ય પ્રદેશ થી દર્દીઓને વાઘોડિયા ખાતે લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે સંખેડા તાલુકાના હરેશ્વર ગામ પાસે પોતરમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતા દર્દીઓનું રેસક્યું કરાયું હતું કસુંબિયા ગામના યુવકોએ દોરડા વડે રેસક્યું કરી દર્દીઓને બહાર કાઢ્યા હતા
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આ બોબડ કોતરમાં વિપુલ માત્રામાં આવક થઈ હતી.
જેને લઈને સંખેડા પાસે પાણી પ્રવાહમાં ફસાયેલી બસમાં 52 જેટલા દર્દીઓનું કરાયું રેસ્ક્યુ ,

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed