.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેશ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારના તથા આવી પ્રવ્રુતીમા અગાઉ પકડાયેલ ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળેલ હોય, જે અનુસંધાને “એ” ડીવી. પો.સ્ટે […]
બોડેલી રોશની કમિટી દ્વારા મોહરમના મહિનામાં દસ દિવસ તકસિમ કરવામાં આવે છે નીયાજે હુસેન
મુસ્લિમ નો પવિત્ર મહિનો મોહરમ માસની શરૂઆત થઈ ગઈ છે ,બોડેલીમાં દસ દિવસ તકસિમ કરવામાં આવે છે નીયાજે હુસેન આજથી મોહરમ ના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને બોડેલી અમન પાર્કમાં રોશની યંગ સર્કલ દ્વારા દસ દિવસ નીયાજ બનાવવામાં આવે છે અને બધાને ખવડાવવામાં આવે છે ત્યારે દર વર્ષે રોશની યંગ સર્કલ ના યુવાનો […]
ચંદેરીયા માલજીપુરા ની શાળાઓમાં વિદ્યાર્થી દીઠ બે ચંદનના છોડ તથા એક કેસર કેરીનો છોડ તથા શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યા
માનવસેવા ટ્રસ્ટ દ્વારા શાળાઓમાં ચંદનના છોડ નું વિતરણ કરવામાં આવ્યું ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામના વતની અને ડેડીયાપાડા ના માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા માનવસેવા ટ્રસ્ટ નામથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, આજરોજ માનવસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી એવા મહેશભાઈ વસાવાના પરિવાર દ્વારા ઝઘડિયા તાલુકાના માલજીપુરા તથા ચંદેરીયા ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સાથે પર્યાવરણનું જતન ના ઉદ્દેશ સાથે […]
જૂનાગઢના ગીરનાર દરવાજા વિસ્તારમાં રહેતા “પ્રોહીબેસન બુટલેગર’ રમેશ ઉર્ફે રોડી ભારાઈ આરોપીને પકડી પાડી પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેરાર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇરામો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા […]
*ડ્રોનથી પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરિયા, જૈવિક ખાતર વગેરેનો છંટકાવ કરવા માગતા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી સેવા મેળવી શકશે*
*ભરૂચ જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી વિવિધ દ્રવ્યોનો છંટકાવ કરાવી શકશે* *ભરૂચ જિલ્લાના ખેડૂતોની ૫૩૩૪ એકર જમીન પર છંટકાવ હેતુ અંદાજિત ૨૬ લાખની જોગવાઈ* *** ભરૂચ- મંગળવાર – ખેતીમાં આધુનિકીકરણ અને ઝડપ વધારવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ‘ડ્રોન દીદી’ યોજના અમલમાં લાવી છે. જે અંતર્ગત ડ્રોન દ્વારા સ્પ્રે તથા […]
જૂનાગઢમાં અસ્મીતાબેન દાસનો રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાય જતા સીસીટીવી કેમેરાથીની મદદથી જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની ક્લાકમાં શોધીને મહિલા અરજદાર ને પરત કર્યો
_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં […]
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નવલખી ગામમાં વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાએ વિવિધ પરીક્ષાઓ મા ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર, આપી સન્માનિત કરવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લા lના વંથલી તાલુકાના નવલખી મુકામે વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા વાઘેલા પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનવા માટેનો એક સન્માન સમારોહ નું આયોજન થયેલ હતું આ સન્માન સમારોહ નું આયોજન વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ નવલખી ના કર્મચારી શ્રી ચુનીલાલ વાઘેલા રાહુલ વાઘેલા હરેશભાઈ વાઘેલા અને ચીમનભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાઘેલા પરિવારના […]