December 6, 2024

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા…

Share to

બ્રેકિંગ…

સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ બે કાંઠે થઈ…


છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થી સર્વત્ર પાણી પાણી થયુ હતુ..


ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ વરસતા ઓરસંગ નદી માં આવ્યા નવા નીર

ઓરસંગ નદીમાં નવા નીર આવતા સર્જાયા આહલાદક
દ્રશ્યો …

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed