પોષણ માહની ઉજવણી- નર્મદા જિલ્લો સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ મંગળવાર હોય સુપોષણ સંવાદ દિન તરીકે પણ ઉજવણી કરાઈ —– રાજપીપલા, મંગળવારઃ- ભારત સરકાર દ્વારા તા. ૦૧થી ૩૦મી સપ્ટેમ્બર-૨૪ સુધી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી જાહેર કરવામાં આવી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ […]
જિલ્લામાં તા. ૦૨ સપ્ટેમ્બરથી સવારના ૬:૦૦ કલાકથી તા. ૦૩ જી સપ્ટેમ્બર સવારના ૬:૦૦ કલાક સુધી ૪૩૨ મી.મી. વરસાદ નોંધાયો
નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૬૬૨૨ મિ.મિ.વરસાદ નોંધાયો જિલ્લામાં મંગળવાર સવારે ૬ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં નોંધાયો ૧૭૭ મિ.મિ. વરસાદ ——- રાજપીપલા, મંગળવાર :- નર્મદા જિલ્લામાં તા.૦૩ જી સપ્ટેમ્બર, ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૩૫ મિ.મિ. સાગબારા તાલુકામાં ૦૬ મિ. મિ. ગરૂડેશ્વર […]
નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન (PM -JANMAN 2.0) અંતર્ગત થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ આપી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી રાજપીપલા, સોમવાર : સમગ્ર રાજ્ય અને દેશમાં વસવાટ કરતા ૭૫ જેટલાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાન્યુઆરી-૨૦૨૪થી પીએમ જન મન અભિયાન સમગ્ર દેશમાં આરંભાયું છે. જેના બીજા તબક્કામાં આ પ્રધાનમંત્રી જનજાતિ […]
જર,જમીન ને જોરું ત્રણેય કજિયા ના છોરું ઉક્તિ ને યથાર્થ ઠેરવતો કિસ્સો
ઇન્દ્રવર્ણા ગામમાં પરિવાર વચ્ચે જમીન અને ઘર બાબતે મારામારી, ચાર વિરૂદ્ધ ફરિયાદ (ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : તા. ૩૧ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા ઇન્દ્રવર્ણા ગામમાં એકજ પરિવારના સભ્યો વચ્ચે જમીન અને મકાન બાબતે મારામારી થયા પોલીસ ફરિયાદ થઈ છે મળતી માહિતી ઇન્દ્રવર્ણા ગામમાં થયેલી મારમારી બાબતે ભાવેશભાઈ કંચનભાઈ જાતે તડવી, રહે-ઇંદ્રવર્ણા ટેકરા ફળીયુ […]
નિલકંઠ ધામ પોઈચા દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા
“પોઈચાના ફૂડ પેકેટ વડોદરના પુર અસરગ્રસ્તોને પહોંચ્યા” નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને સંસ્થાન દ્વારા રોજિંદા ૨૫૦૦ જેટલાં ફૂડ પેકેડ તૈયાર કરી મોકલવામાં આવી રહ્યાં છે પ ોઈચા સ્વામીનારાયણ મંદિરના ૫૦ સેવકો ફૂડ પેકેટ બનાવવાના માનવસેવા સેવા કાર્યમાં જોતરાયા – ——- રાજપીપલા, ગુરૂવાર :- વડોદરામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની પરિસ્થિતિને ધ્યાને […]
સાગબારા તાલુકાના મોવી મકરાણ વચ્ચે બે વર્ષ અગાઉ તૂટેલા નાળાના પગલે વાલીઓએ પોતાના બાળકોને ખભા ઉપર બેસાડી જીવન જોખમે એક છેડે થી બીજા છેડે નાળુ પસાર કરાવવા મજબુર બન્યા
તૂટેલા પુલના કારણે ભારે વરસાદ માં પુલ પરથી પાણીના વહેણ વહેતા ગ્રામજનોને ભારે હાલાકીઓનો કરવો પડી રહેલો સામનો સામાન્ય વરસાદ પડે તો પણ તાલુકા મથક સાગબારા સાથે સંપર્ક કપાય જાય છે કરોડોના ખર્ચે સાગબારા થી મોવી મકરાણ માર્ગ બન્યો તો ખરો પરંતુ આ તૂટેલા પુલને પગલે એક કિમિ અધુરો છોડી દેવાયો, કોના છુપા આશીર્વાદના પ્રતાપે […]
મોવી ગામ માંથી પસાર થતી દેવા નદીમાં છેલ્લા ચાર દિવસ થી ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે પાણીના વહેણ વધતા એક ફળિયું સંપર્ક વિહોણું બન્યું
સાગબારા તારીખ 27,8,24 સાગબારા તાલુકાના મોવી ગામની વચ્ચે થી પસાર થતી દેવા નદીમાં વરસાદના સમયે ઉપરવાસમાંથી પાણી આવી જતા ગામનું એક ફળિયું જાણે કે ગામથી વિખૂટું પડી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના મોવી ગામે દેવા નદી વહે છે જે મોવી ગામની વચ્ચે થી પસાર થાય છે જેના કારણે મોવી […]
ક્યાં સુધી એલસીબી પોલીસ કતલખાને પશુઓને લઇ જતા વાહનો પકડશે? સ્થાનિક ડેડીયાપાડા અને સાગબારા પોલીસની પણ કોઈ ફરજ છે ખરી ?
એલસીબી એ આજે ફરી ડેડીયાપાડા સાગબારા હાઇવે પર 29 જેટલા પશુઓને ભરીને જતી બે ટ્રકો સાથે 5 આરોપીઓને ઝડપી લીધા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક પોલીસના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા આવી ટ્રકોને ટ્રક દીઠ 5 હજાર રૂપિયા લઈ પસાર કરાવે છે જિલ્લા પોલીસ વડા આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરશે ખરા ? સાગબારા […]
*નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : જિલ્લા પ્રસાશન સતર્ક*
*જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિકોને અપીલ કરતા કલેકટરશ્રી એસ.કે.મોદી* ——- *જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૮ ગામોને તકેદારીના પગલાં લેવા સાવચેત કરાયા* – —— રાજપીપલા, સોમવાર :- નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી […]
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમના ૬(છ) દરવાજા ખૂલ્લા મૂકાયા
સ ોમવારે બપોરે ૩:૦૦ કલાકની સ્થિતિએ ડેમના છ દરવાજા ૩.૨૦ મીટર સુધી ખોલી ૮૦૯૭૫ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે —– કરજણ ડેમ અને નદી કાંઠાના વિસ્તારના લોકોને પાણીમાં ન જવા અને સાવધાની સતર્કતા રાખવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ —– રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી […]