આજ રોજ તા 14.10.2024 ના રોજ તિલકવાડા તાલુકાના વજેરીયા ગામ ખાતે દીપક ફાઉન્ડેશન ( L I C.H F L) ના સહયોગ થી હેલ્થ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ જેમાં વિવિદ્ય પ્રકારના રોગ અને આખો નું નિદાન અને ચશ્મા ફ્રી માં વિતરન કરવામા આવેલ છે Post Views: 46
એક તરફ વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે ગેર-વહીવટની કાગારોળ
સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યોની જો-હુકમી નિયત સ્થળને બદલે અન્ય જગ્યાએ ત્રીજી વાર ખાત મહુર્ત કરતા વિવાદ ઈકરામ મલેક: રાજપીપલા હાલ ગુજરાત ની ભાજપ સરકાર 23 વર્ષના શાસન ની સફળતાની ઉજવણી કરવા વિકાસ સપ્તાહ ઉજવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લા ના ગરુડેસ્વર તાલુકાના સોનગામ ખાતે સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યો દ્વારા મન માની કરી ગ્રામપંચાયત […]
SOU ખાતે નવું નજરાણું: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સર્કિટ હાઉસ, એકતા મોલ સહિતના પ્રવાસીય પ્રકલ્પો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપસ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ પ્રકલ્પોને રોશનીથી શણગારાયા રાજપીપલા,સોમવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ […]
તિલકવાડા શબ-વાહીની મામલે આપ કાર્યકર્તાની પોલીસે અટકાયત કરતા વિવાદ સર્જાયો
ઈકરામ મલેક: રાજપીપળા ત્રણ દિવસ અગાઉ તિલકવાડા તાલુકાના એક મહિલા ઉપર દીપડાના હુમલામાં મૌત નિપજ્યા બાદ શબ-વાહીની મુદ્દે AAP કાર્યકર્તાઓ અને નર્મદા જી.પંચાયત પ્રમુખ વચ્ચે ચડભડ થયા બાદ તિલકવાડા પોલીસે નર્મદા આપ ના 7 કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધી ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં ગઈકાલે 10 ઓક્ટોબર ની સાંજે આ પ્રકરણ મા નર્મદા જિલ્લા આમ આદમી […]
રાજપીપળા-રામગઢ વચ્ચે આવેલો”ભ્રષ્ટાચારનો બ્રિજ” ફરી એક વાર લંગડો થઈ જતા બંધ કરાયો
ઈકરામ મલેક:રાજપીપળા વર્ષ 2020 માં રૂપિયા અગિયાર કરોડ ના ખર્ચે તૈયાર થયેલો રાજપીપલા-રામગઢ વચ્ચે નો બ્રિજ શરૂઆત થીજ નબળી કામગીરીને કારણે વિવાદો મા રહ્યો હતો, ત્યારે બ્રિજ બન્યાના માત્ર 13 જ મહિનામાં બ્રિજ નો વચ્ચેનો એક સ્લેબ બેસી જતા ભ્રષ્ટાચાર અને ખાયકી ની લોકોની ધારણા સાચી પડી હતી. ત્યારથી લઈ ને આજ દિન સુધી આ […]
પરણીતાને સ્નેપચેટ ઉપર યુવાન સાથે વાતચીત કરવું પડ્યું ભારે ! યુવાને ઘરમાં ઘુસી કર્યા આવું
ઈકરામ મલેક દ્વારા: નર્મદા *સબ ટાઈટલ* નાંદોદ તાલુકાના રસેલા ગામની પરિણીતાના ઘરમાં ઘુસી શારીરિક અડપલા કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ગુન્હો દાખલ કર્યો નાંદોદ તાલુકાના રસેલા ગામની પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશ કરતાં યુવક વિરુદ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ગુનાહિત ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી સત્યજીતસિંહ પ્રદિપસિંહ જાદવ રહે.રસેલા તા.નાંદોદ જી.નર્મદા […]
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતનો ગ્લોબલ ગરબો મન મૂકીને ઘુમ્યો
રાષ્ટ્રીય એકતા માટે ગરબા મારી રેવાને કાંઠે શક્તિ પર્વનો ઢોલ વાગે છે. . . એકતા નગરના આંગણે સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને SOUADTGA ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે બે દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર સુંદર આયોજન —– સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલ અને વિવિધ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ખેલૈયાઓ સહપરિવાર સાથે […]
રાજપીપલાની એમ.આર વિદ્યાલયમાં S.V.S જિલ્લા કક્ષા નું 26મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
ઈકરામ મલેક: રાજપીપળા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી સમાજ ઉપયોગી બનાવવા અને તેને સાચા અર્થમાં સાર્થક કરવા ના હેતુ થી રાજપીપળા ની એમ.આર વિદ્યાલયમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નર્મદા, તથા S.V.S કક્ષા નર્મદા તેમજ શ્રી. એમ.આર વિદ્યાલય રાજપીપલા ના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું 26મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ ને વિદ્યાર્થીઓ […]
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા પાણીના ધોધમાં નાહવા પડેલા બે યુવકો ના મૌત નિપજ્યા
(ઈકરામ મલેક, રાજપીપળા દ્વારા) પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બીજી ઓક્ટોબર જાહેર રજા હોય ને મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ આવેલા પ્રવાસન ધામો ઉપર આવ્યા હતા, ત્યારે છ જેટલા યુવકો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલમાં આવેલા ઝરવાણી ધીરખાડી નામના ધોધ ઉપર નાહવા ગયા હતા, જે પૈકી બે યુવકો ઊંડા પાણીમાં ગળકાવ […]
૨જી ઓક્ટોબરે ઝારખંડના હજારીબાગ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના કલ્યાણ માટેના કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ ૪૦ એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કૂલોનું કર્યું લોકાર્પણ અને ૨૫ સ્કૂલોનું વિવિધ રાજ્યોમાં ભૂમિ પૂજન
………. નર્મદા જિલ્લામાં કરાઠાં ખાતે રૂપિયા ૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૧.૫ એકર જમીનમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ દ્વારા ભૂમિ પૂજન : ગોરા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતેથી તકતીનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન. ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને બાળકો દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નજરે નિહાળ્યું . ……… નાંદોદ તાલુકાના ૩૦૦ વિદ્યાર્થીઓને આ એકલવ્ય સ્કૂલ શરૂ થવાથી […]