Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

Category: Narmada

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી સતત પાંચમી વાર પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરની સપાટીએ પહોંચવાની ગૌરવરૂપ ઘટનાના અવસરે આજે વિજય મુહૂર્તમાં ‘નમામી દેવી નર્મદે’ના મંત્રોચ્ચાર સાથે જળ પૂજન કરીને નર્મદા મૈયાના નીરનાં વધામણા કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ સરદાર સરોવર ડેમનું બાકીનું કામ પૂર્ણ કરી દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી, જેના કારણે આજે નર્મદાનું પાણી રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો મળીને ચાર કરોડ જેટલા લોકો સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત, માનનીય […]

સાગબારાના કોડબા અને નવીફળી અમીયાર ગામ વચ્ચે અકસ્માત સર્જાયા.

સાગબારાના કોડબા અને નવફળી અમીયાર ગામ વચ્ચે ફોરવ્હીલ કારે આઇસર ટેમ્પો અને બાઈકને ટક્કર મારતા સાગબારા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાય. ફરિયાદી ધર્મેન્દ્રભાઈ વસાવા ની મોટર સાયકલ નંબર GJ 22 ME 9209 ની ચલાવીને સાગબારાથી અમીયાર ગામે જતા હતા. તે વખતે કોડબા અને નવીફળી ગામ વચ્ચે આવેલ હાઇવે રોડના વળાંકમાં સામેથી આવતી વેગેનાર ફોરવીલ ગાડી નંબર […]

ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે રૂપિયા ૧૫ કરોડની સહાય ચૂકવાઇ

૧૪ માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં રાજપીપલા ખાતે દોઢ હજારથી દશ લાખ સુધીની લાભાર્થીઓને યોજનાકીય સહાય એનાયત રાજપીપલા, શુક્રવાર :- નર્મદા જિલ્લામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપલા ખાતે ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૩૩ […]

સરદાર સરોવર નર્મદા બંધના ૧૦ દરવાજા તથા RBPHના સંચાલનથી નર્મદા નદીમાં છોડાઈ રહેલું ૧૪૫,૦૦૦ ક્યુસેક પાણી*

*નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં ૧૭૮ મિ.મિ.વરસાદ નોંધાયો* રાજપીપલા, શનિવાર :- નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને ધ્યાનમાં લઈને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તા.૨૮મી સપ્ટેમ્બર-૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર બંધના ૧૦ દરવાજા ૧.૩ મીટર ખુલ્લા રાખી બંધના નીચલા વિસ્તારમાં […]

ફરી રાજપીપલા ખાતે રહસ્યમય ઘટના સામે આવી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામ ના રહેવાસી નામે: વસાવા સંજયભાઈ તારીખ:23/09/2024 ના રોજ રાજપીપલા ખાતે સાંજના સમયે કામ અર્થે ગયા હોય છે ત્યારે સંજયભાઈ ના પરિવારજનો પર સંજયભાઈ નો ફોન આવે છે કે ” નર્મદા LCB ના માણસો બાબુભાઇ અને યોગેશભાઈ મને આરોપી ને પકડવા ડ્રાઈવર તરીકે સુરત બોલાવી જાય છે” તેમ જણાવે છે અને […]

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા જિ.નર્મદા ખાતે ઉદીશા અંતર્ગત પ્લેસમેંન્ટ ફેર /રોજગાર મેળો નું આયોજન કરવામાં આવ્યુ

તારીખ ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ અત્રે ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા જિ.નર્મદા ખાતે ઉદીશા અંતર્ગત પ્લેસમેંન્ટ ફેર /રોજગાર મેળો નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 89 ઉમેદવારો એ ભાગ લીધો હતો. આ રોજ્ગાર મેળામાં બંધન બેંક, લક્ષ્મ હોન્ડા, આગાખાન, ગુરુકુલ મેનેજ્મેન્ટ લી.,ગ્રામ સેવા સંઘ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્લેસમેટ […]

ચૈતર વસાવા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ, હોટલના મેનેજરનો માર માર્યો હોવાનો આક્ષેપ

આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. જેમાં હોટલ મેનેજર શાંતિલાલ વસાવાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ચૈતર વસાવા સહિત 7 લોકો સામે હોટલ મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી દરમ્યાન કાર્યકરોને હોટલમાં જમાડ્યા બાદ બિલ ન ચૂકવતા અંતે હોટલનાં મેનેજરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. *ગુનાહિત કૃત્ય બહાર […]

રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરીથી છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોના મૃત્યુ દરમાં સતત ઘટાડો નોંધાયો

નર્મદા જિલ્લામાં રાજમાર્ગો ઉપર બ્લેક સ્પોટ ઘટતા અકસ્માતમાં માનવમૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું રાજપીપલા, શુક્રવાર :- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાંઓના સારા પરિણામો મળ્યા છે. ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઉભા કરાયેલા સ્પીડ બ્રેકર-સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતમાં […]

નર્મદા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માહની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી વાનગી બનાવી નિદર્શન કરાયુ

પોષણ માહની ઉજવણી- નર્મદા જિલ્લો કિશોરીઓને મિલેટ્સ વિશે અને બાજરીના ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી ર ાજપીપલા, શુક્રવાર: સમગ્ર દેશ અને રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ […]

*શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ દારૂ પીને મારી સાથે ગાળા ગાળી કરી: ચૈતર વસાવા*

*તારીખ: 19/09/2024* *એમણે જે વાત કરી છે કે ચૈતરભાઈ વસાવાના માણસો તેમની હોટલમાં જમી ગયા છે તે વાત તદ્દન ખોટી છે: ચૈતર વસાવા* *હું તે હોટલ પર ક્યારે ગયો નથી તેમ છતાં પણ તેઓ 50,000 રૂપિયા મારી પાસેથી લઈ ગયા છે. અને હવે તેઓ ફરીથી 1,28,000ની ગેરવ્યાજબી માંગણી કરે છે: ચૈતર વસાવા* *ગાળાગાળી કરી તેનો […]

Back To Top