જવાબ દાર તંત્ર દ્વારા બમ્પર નું નિર્માણ તો કરવામાં આવ્યું પરંતુ ગતિ અવરોધ ના ચિન્હ દોરવાનું ભૂલી ગયા

જયારે પણ કોઈ રસ્તા અથવા હાઇવે નું કામ ચાલતું હોઈ અથવા તે કામગીરી પુરી થઈ જતા દિશા નિર્દેશ થી લઈ અન્ય વાહનચાલકો માટે રસ્તાની બાજુ મા બોર્ડ લગાવામાં આવતા હોઈ છે ત્તયારે સુરત જિલ્લા ના માંડવી નગર નાં ઘોબણી નાકા થી પસાર થતા ને.હા. 56 પર શાળા તેમજ શોપિંગ કોમ્પેક્ષ હોવાને કારણ બમ્પરની લોકમાંગ ને ઘ્યાને રાખી માર્ગમકાન વિભાગ તંત્ર દ્વારા બનાવાયેલ બમ્પરો પર યોગ્ય ગતિ અવરોધ ચિન્હ નું નિર્માણ ન કરતા અવાર નવાર નાના મોટા અકસ્માતો રોજીંદિ ઘટના બનતા લોકોમાં રોષ રોસ જોવા મળી રહીયો છે.જેમાં બમ્પર તો બનાવ્યા પરંતુ તેને માટે દિશા અવરોધ ના જાહેરાત દર્શવતા બોર્ડ ના મુકવાનું તંત્ર ક્યાંક ભૂલી જતા કોઈક ગમ્ભીર અકસ્માત થવા ની ભીતિ છે
ત્યારે આ બમ્પર પર વહેલી તકે જવાબાર દાર તંત્ર દ્વારા ગતિ અવરોધ ચિન્હો નું નિર્માણ કરવામાં આવે લોક માંગ ઉઠવામાં પામી છે
રિપોર્ટર…. નિકુંજ ચૌધરી માંડવી સુરત
#DNSNEWS