September 4, 2024

બોડેલીમાં મુસ્લિમ સમાજે પ્રાંત કચેરીએ આપ્યું આવેદન,

Share to

બ્રેકીંગ

મુસ્લિમ ઘર્મના પયગંબર સાહેબ વિશે અપમાનજનક નિવેદન મામલે આપ્યું આવેદન,

મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં રામગીરી મહારાજે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન,

કથા વાચક રામગીરી મહારાજને કડકમાં કડક સજા થાય તેવી મુસ્લિમ સમાજની માંગ,

ગ્રામ્ય અને બોડેલી તાલુકાના મુસ્લિમ સમાજે આપ્યું આવેદન,

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to