December 6, 2024

જૂનાગઢના ગીરનાર દરવાજા વિસ્તારમાં રહેતા “પ્રોહીબેસન બુટલેગર’ રમેશ ઉર્ફે રોડી ભારાઈ આરોપીને પકડી પાડી પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેરાર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇરામો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ એ ડીવીઝન પોરટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓના કામે રાંડોવાયેલ ઇરામ વિરુધ્ધ પાસા દરખારત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા ડલેકટર અનીલ રાણાવસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરથી જૂનાગઢ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા. દરમ્યાન આજરોજ પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. નિકુલ પટેલ તથા પોલીરા હેડ કોન્સ. જીતેષ મારૂ, આઝાદરિાંહ શિશોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલાને રાંયુતમાં બાતમી હકિકત મળેલ કે, સુંદર પાસા વોરન્ટના આરોપી હાલ ગીરનાર દરવાજા પાસે હોવાની બાતમી હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા આજરોજ તા.૦૯/૦૭/૨૦૨૪ ના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાંઆવેલ.

આરોપી રમેશ ઉર્ફે રોકી લાખાભાઈ ભારાઈ, ગીરનાર દરવાજા, પાણીના ટાંડા પાસે, ચામુંડા માતાના મંદિર પાસે, જૂનાગઢ

આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઈન્સ.શ્રી જે જે પટેલ તથા એ ડીવીઝન પો.સ્ટે.ના । પો.ઈન્સ. શ્રી વી.જે સાવજ તથા ક્રાઈમ બ્રાન્ચ, જૂનગઢના પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલા તથા પ્રાઈમ બ્રાન્ચના એ.એસ. આઈ. નિકુલ એમ પટેલ તથા પો.હેડ કોન્સ. જીતેષ માફ, આઝાદ સિહ સિસોદીયા, ઉન્દ્રજીતસિંહ ઝાલા તથા એ ડીવીઝન પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. મોસીનભાઈ અબડા, સુરેશભાઈ કારેથા, ખીમાણંદભાઈ સોલંકી વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.લોકલ ક્રાઇમ બ્રાન્ચ – જૂનાગઢ

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed