September 3, 2024

બોડેલી રોશની કમિટી દ્વારા મોહરમના મહિનામાં દસ દિવસ તકસિમ કરવામાં આવે છે  નીયાજે હુસેન

Share to

મુસ્લિમ નો પવિત્ર મહિનો મોહરમ માસની શરૂઆત થઈ ગઈ છે ,બોડેલીમાં દસ દિવસ તકસિમ કરવામાં આવે છે નીયાજે હુસેન

આજથી મોહરમ ના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને બોડેલી અમન પાર્કમાં રોશની યંગ સર્કલ દ્વારા દસ દિવસ નીયાજ બનાવવામાં આવે છે અને બધાને ખવડાવવામાં આવે છે ત્યારે દર વર્ષે રોશની યંગ સર્કલ ના યુવાનો દ્વારા નીઆજનું આયોજન કરવામાં આવે છે
ઈસ્લામિક કેલેન્ડર અથવા હિજરી કેલેન્ડર ના પહેલા મહિના મોહરમ થી નવું વર્ષ શરૂ થાય છે. રમઝાન મહિના પછી મોહરમને ઈસ્લામમાં બીજો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે.
મોહરમમાં કર્બલા ના શહીદોની યાદમાં જૂલુસ કાઢવામાં આવે છે. મુસ્લિમો મોહરમની 10 દિવસ રોજા રાખી ઈબાદત કરે છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed