.*દૂરદર્શી ન્યૂઝ સુરત માંડવી.* સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામની આદિવાસી મહિલા પોલીસ કર્મી રેખા વસાવાએ કજાકિસ્તાનમાં આયોજિત 11મી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024 માં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ભારત અને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું. તાજેતરમાં પૂર્વ કઝાકિસ્તાન ક્ષેત્રની રમત વેટરન્સ કાઉન્સિલ અને PA પૂર્વ કઝાકિસ્તાન સ્ટ્રેન્થલિફ્ટિંગ ફેડરેશન દ્વારા ઝેકપે ઝેક પેલેસ, ઉસ્ટ-કેમેનોગોર્સ્ક, કઝાકિસ્તાન […]
જુનાગઢ પોલીસની સંવેદના પૂર્ણ કાર્યવાહી ગાંધી ચોક થી સવિતાબેન મકવાણાનો માનસિક અસ્વસ્થ ૧૫ વર્ષીય પુત્ર ગુમ થતા જુનાગઢ પોલીસે તાત્કાલિક કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના કેમેરાની મદદથી શોધી પરીવાર સાથે મીલન કરાવ્યું
જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં […]
જૂનાગઢ માં છેલ્લા પાંચ વર્ષથી વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ પોલીસ
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહરાના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા ફરતા/પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાચના […]