October 9, 2024

ઔધોગિક તાલીમ સંસ્થા (મહિલા), નેત્રંગ ખાતે પ્રવેશ જાહેરાત

Share to

ભરૂચ – શુક્રવાર- ભરૂચ જીલ્લામાં આવેલ એકમાત્ર મહિલા આઇ.ટી.આઈ પ્રવેશ સત્ર ૨૦૨૪ માટે ચૌથા રાઉન્ડમાં વહેલા તે પહેલા પ્રવેશ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦-૦૯-૨૦૨૪ છે. અત્રેની ITI ખાતે સીવણ, બ્યુટીપાર્લર, કોમ્યુટર, ડ્રેસ મેકીંગ, હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર જેવા રોજગાર લક્ષી કોર્સ ઉપલ્બધ છે તેમજ ITI ખાતે FREE માં કોર્મ ભરી આપવાની સુવિધા ઉપલબ્ધ છે વધુ માહિતી માટે ઉપર દર્શાવેલ સરનામે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.


Share to

You may have missed