ઈકરામ મલેક: રાજપીપળા, નર્મદા લોકસભા ચૂંટણીમા વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં આવેલા મતદાન કેન્દ્રો ઉપર ભીષણ ગરમી થી રક્ષણ માટે માંડવા બાંધવામાં આવ્યા હતા, ઠંડા પાણી ના જગ, વૈટિંગ માટે કુરસીઓ, વિકલાંગો અને અશક્તો માટે વહીલચેર અને ગરમીના પ્રકોપ થી બચાવવા ORS પણ આપવામાં આવ્યા હતા. […]
સમગ્ર રાજ્ય મા કંગાળ મતદાન સામે ડેડીયાપાડા અને નાંદોદ તાલુકા એ મોખરાનું સ્થાન મેળવ્યું
ઈકરામ મલેક: રાજપીપલા લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર પ્રસાર ના ગતકડાં કરવા છતાં રાજ્ય મા નીરસ અને એકંદરે કંગાળ મતદાન થયું છે. સરેરાશ 50 થી 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે, ત્યારે પોતાના જોરદાર મતદાન ટકાવારી માટે જાણીતા એવા ટ્રાયબલ જિલ્લા નર્મદાના ડેડીયાપાડા એ 78.63% અને […]
ડેડીયાપાડામા બોગસ વોટિંગ નો અનોખો કિસ્સો સામે આવ્યો
ઈકરામ મલેક:રાજપીપળા ભરૂચ લોકસભા 2024 ની ચુંટણી આજે તા. 7 મે ના રોજ યોજાઈ હતી. જેમાં સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે દેડિયાપાડાની 10 જેટલી આંગણ વાડીની આશા વર્કર બહેનો આજે મતદાન કરવા થી વંચિત રહી ગઈ હતી. દેડિયાપાડાની 10 આશા વર્કર બહેનો જ્યારે મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી ત્યારે તેમને કહી દેવામાં આવ્યું […]
રાજપીપળા મા બોગસ વોટિંગ નો ચકચારી કિસ્સો સામે આવ્યો
(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : તા. ૭ . નર્મદા જિલ્લા માં આજે લોકસભા ચૂંટણી નું શાંતિપૂર્ણ રીતે મતદાન થયું પરંતુ રાજપીપળા લાલ ટાવર પાસે આવેલી પ્રયોજન વહીવટદાર ની કચેરી ના બુથ ઉપર એક યુવાન ને જીવનનો પહેલો મત આપવા જતા જ કડવો અનુભવ થયો કેમ કે આ યુવાન ના નામ ઉપર અન્ય કોઈ બોગસ […]
વાલિયા પોલીસે ગ્રામજનોની મદદથી ભમાડીયા ગામેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ 17.72 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
લોકસભા સામાન્ય ચુંટણીને પગલે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન જીલ્લા કંટ્રોલ રૂમમાંથી ટેલીફોનીક વર્દી મળી હતી કે ભમાડીયા ગામ પાસે ટ્રક નંબર-જી.જે.06.એ.ઝેડ.0326માં વિદેશી દારૂનો જથ્થો હોવાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બાતમી વાળી ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 7728 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 7.72 […]
23-બારડોલી લોકસભા બેઠક
સાંજે 5:00 વાગ્યા સુધીમાં નોંધાયેલ મતદાન – 61.01% 156 – માંગરોળ – 65.21%157- માંડવી – 70.12 %158 – કામરેજ – 43.13%169 – બારડોલી – 60.32 % 170 – મહુવા – 64.23%171 – વ્યારા – 69.35 % 172 – નિઝર – 76.05 % Post Views: 73
લોકશાહીના પર્વ ની બોડેલીમાં થઈ રહી છે ઉજવણી મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
બોડેલી માં મતદાન ને લઈને વહેલી સવાર થી મતદાન મથક ઉપર લાગી લાંબી કતારો લોકશાહીના પર્વની થઈ રહી છે ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન હિટ વેવ ની આગાહીને લઈને સવારમાં મતદાનને લઈને લાગી લાંબી કતારો મતદાન મથક ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો બોડેલીમાં લોકશાહીના પર્વની થયેલી છે […]
દેશની સૌથી મોટી લોકશાહી ધરાવતા પર્વ માં મારો મતદેશ ની અખંડતા,એકતા, સુરક્ષા અને વિકાસ નેઅને હું તમામ મત દાતા ઓને અપીલ કરું છું કે.વધુ માં વધુ મતાધિકાર નો ઉપોયગ કરી ને લોક શાહી ના પર્વ ને વધાવો.
દેશની સૌથી મોટી લોકશાહી ધરાવતા પર્વ માં મારો મત દેશ ની અખંડતા,એકતા, સુરક્ષા અને વિકાસ નેઅને હું તમામ મત દાતા ઓને અપીલ કરું છું કે. વધુ માં વધુ મતાધિકાર નો ઉપોયગ કરી ને લોક શાહી ના પર્વ ને વધાવો.મહેશભાઇ સી. વસાવા પુર્વ ધારાસભ્ય દેડિયાપાડા Post Views: 10
આજે લોકસભા ચૂંટણી અંતર્ગત શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું.
આપ સૌ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી લોકતંત્રને વધુ સુદૃઢ બનાવવામાં યોગદાન આપશો.C M ભુપેન્દ્ર પટેલ Post Views: 4