પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.તા.૨૨-૦૫-૨૪. નેત્રંગ નગર સહિત પંથક ભરમા છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન નો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. ૪૪ ડીગ્રી જેટલો ગરમીનો પારો ઉચે જતા પશુ પક્ષીથી લઈ ને આમ જનતા હેરાનપરેશાન થઇ તોબાપોકારી ઉઠી છે.લોકો સુયઁ નારાયણ ના પ્રકોપથી બચવા માટે ધરોમા જ વધુ સમય રહીને પંખા,એસી,કુલર ચાલુ કરી રાહત મેળવા માટે મથી […]
નેત્રંગ – ઝંખવાવ રોડ પર કેલ્વીકુવાના પાટીયા પાસે આવેલ રાઇસમીલ પાસે.
ફોરવ્હીલ-બાઇક સામસામે ભટકાતાબાઇક ચાલક નેત્રંગ ના યુવાન નુ મોત. પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૨-૦૫-૨૪. નેત્રંગ-ઝંખવાવ રોડ પર કેલ્વીકુવા ગામના પાટીયા પાસે આવેલ રાઇસ મીલ પાસે એક ફોરવ્હીલ અને બાઇક ચાલક સામસામે ટકરાતા બાઇક ચાલક યુવાને ગંભીર ઇજાઓ થતા અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ મા સારવાર માટે લઇ જતા રસ્તામાં જ તેનુ મોત થતા નગરમા ધેરાશોક ની લાગણી […]
નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતી વહન કરાતી ચાર ટ્રક ઝડપીપાડી.
નેત્રંગ. તા.૨૨-૦૫-૨૪. નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતી વહન કરતી ચાર જેટલી ટ્રકો ઝડપી પાડતા રોયલ્ટી ચોરી કરતા ભુ માફિયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. નેત્રંગ પંથકમા છેલ્લા કેટલાક વખતથી બેફામ પણે વહીવટી તંત્ર કી એસીકીતેસી વાળી નીતી તેમજ રાજકીય આકાઓના આશીર્વાદ થી બેફામ પણે રોયલ્ટી ની ચોરી કરી ખનિજ વહન થઈ રહ્યુ છે. જેમા પણ […]
પંડીત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફની તાલીમ યોજાઈ
* ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તાર મતગણતરીના કુલ ૪૩૯ કર્મચારીઓ અને અધિકારીઓએ જિલ્લાકક્ષાએ તાલીમ મેળવી* ભરૂચ – બુધવાર – પંડીત ઓમકારનાથ હોલ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણી સબંધિત મતગણતરી દીનની કામગીરી માટે નિયુક્ત થયેલ ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તારના મતગણતરી સ્ટાફ, માઇક્રો ઓબ્ઝર્વર, સુપરવાઈઝર અને […]