લોકશાહીના પર્વ ની બોડેલીમાં થઈ રહી છે ઉજવણી મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ

Share to
બોડેલી માં મતદાન ને લઈને વહેલી સવાર થી મતદાન મથક ઉપર લાગી લાંબી કતારો

લોકશાહીના પર્વની થઈ રહી છે ઉજવણી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિતના વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન

હિટ વેવ ની આગાહીને લઈને સવારમાં મતદાનને લઈને લાગી લાંબી કતારો


મતદાન મથક ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો

બોડેલીમાં લોકશાહીના પર્વની થયેલી છે ઉજવણી મતદારો જોવા મળ્યો ઉત્સાહઇમરાન મન્સુરી બોડેલી છોટાઉદેપુર


Share to