જૂનાગઢ તા.૧, ગિર સોમાનથ જિલ્લા લેન્ડ રેકર્ડ ઈન્પેક્ટર પદેથી વય નિવૃત થતાં હરસુખભાઇ કાનજીભાઇ હીરપરાને સ્ટાફ પરિવાર દ્વારા ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યુ હતુ. શ્રી હરસુખભાઇ હીરપરાએ સતત ૩૧ વર્ષની સરકારી સેવા દરમ્યાન કચેરી સ્ટાફ અને અરજદારોને હકારાત્મક અભિગમથી આવકારી નિષ્ઠાથી કામ કર્યુ હતુ. શ્રી હીરપરા જૂનાગઢ, પોરબંદર અને ગિર સોમનાથ જિલ્લામાં સર્વેયર, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, […]
નેત્રંગ નગર માંથી પસાર થતી અમરાવતી નદી પર બનાવેલ ચેક ડેમ ઉડો કરવાની કામગીરીમા નકરી ગોબાચારી ???.સરપંચ તલાટીને ખબર નથી કે કઇ યોજના હેઠળ કામગીરી થાય છે.
નેત્રંગ. તા.૩૦-૦૪-૨૪. નેત્રંગ નગર સહિત તાલુકાભરમા ચોમાસની સિઝન દરમિયાન વરસાદી પાણી પથરીયાળ જમીન ના કારણે જમીનમા ઉતરવાના બદલે દરીયામા વહી જાઇ છે. તેમજ જળ સંચય નો સરેઆમ ઠેરઠેર અભાવ હોવાના કારણે દર ઉનાળાની સિઝન દરમિયાન પીવાના પાણીની ભારે તંગદીલી વતાઁઇ છે. જેને લઈ ને સરકાર માબાપ થકી જળ સંચય માટે નદી નાળાઓ ચેક ડેમો મા […]
નેત્રંગ નગરમા એક મતદાન મથક પાસેજ રાજય ધોરીમાર્ગ ઉપર જીવલેણ વિકાસ નો ખાડો.નેત્રંગ – અંકલેશ્વરને જોડતો આ રોડથી આમજનતા સાત સાત વર્ષ થી હેરાનપરેશાન છે.ચુટણી પ્રચાર મા પ્રજાને હથેળીમા ચાંદ બતાવી દીધો રોડ મંજૂર થઈ ગયો છે.
નેત્રંગ. તા.૩૦-૦૪- ૨૪. આગામી સાતમી એપ્રિલ ના રોજ લોકસભાની ભરૂચ બેઠક માટે મતદાન માટેની વહીવટી તંત્ર થકી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવા સંજોગોમા નેત્રંગ નગર મા એક મતદાન મથક આગળ જ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વિકાસનો ઉડો જીવલેણ ખાડો મતદાતાઓ માટે જીવલેણ સાબીત થાય તે પહેલા નફ્ફટ તંત્ર દ્રારા પુરવામા આવશે કે કેમ??? તે તો […]
નેત્રંગ પોલીસે કતલખાને લઈ જવાતા 15 ગૌ વંશને બચાવી ટ્રક ચાલક સહિત બેને 10.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
નેત્રંગ પોલીસે સેવા સદન પાસે વોચ ગોઠવી અંકલેશ્વર તરફથી મહારાષ્ટ્ર જતી ટ્રક નંબર-જી.જે.31.ટી.2573ને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ક્રૂરતા પૂર્વક બાંધેલ 15 જેટલા ગૌ વંશ મળી આવ્યા હતા પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી પશુઓને ભરુચ પાંજરાપોળ ખાતે મોકલી આપી રાજસ્થાનના બારમેર જિલ્લાના ભુનીયા ગામમાં રહેતો ટીઆરકે ચાલક સુભાનખાન ઉસ્માન અલીખન છંછર અને લક્ષ્મણ કુંભારામજી ખેત્તારામજી […]
જુનાગઢ ની મેંદરડા પોલીસે ગોંડલમાં મોબાઇલની ચોરી કરનાર આરોપીને મુદ્દા માલ સાથે પકડી પાડીયો
જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ જીલ્લા તેમજ બહારના જીલ્લામાં મિલકત વિરુધ્ધના બનતા ગુનાઓ શોધવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચનાઓ આપેલ જે અંગે જુનાગઢ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૦૧/૦૫/૨૦૨૪ ના રોજ મેંદરડા પો.સ્ટે ના પો.સબ […]
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબી ભરૂચ ના હાથે ઝડપાયો
ફરિયાદીની ટ્રકો રેતીમાં ચાલતી હોય ટ્રક દીઠ રૂ. ૫ હજાર માંગ્યા હતા. પૈસા નહીં આપે તો ટ્રક નહીં ફરવા દેવાની ધમકી આપી હતી પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ૫ હજાર ગુગલ પે કર્યા બાદ બાકીની રકમ માટે ઉમલ્લા ચા ના સ્ટોલ પર બોલાવતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. ઝઘડિયા તાલુકાના ઉમલ્લાના પોલીસ મથકના અનઆર્મ […]
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની મહિલાઓએ લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી
ભરૂચ – બુધવાર – મતદાનરૂપી મહાપર્વમાં ભાગ લેવા દરેક નાગરીકો ઉત્સાહભેર અવનવા કાર્યક્રમોમાં સહભાગી બની રહ્યાં છે. આ ઉત્સવની ઉજવણી માટે ક્યાંક રેલી, રંગોળી તો ક્યાંક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભરૂચ જિલ્લામાં સંપુર્ણ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના નેતૃત્વમાં અનેકવિધ […]
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રારંભાયેલી બાઈક રેલી યાહા મોગીમાતા દેવમોગરા માતાના મંદીરે પ્રકૃતિ અને વનરાજીના સાનિધ્યમાં સંપન્ન થઈ
નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ સ્વીપ પ્લાન અર્થે બાઈક રેલી યોજાઈ ગુજરાત સ્થાપના દિને એકતાનગરથી મતદાન જાગૃતિ માટે ૩૦૦ થી વધુ શિક્ષણ-આરોગ્ય વિભાગના કર્મીઓ મોટરસાયકલ રેલીમાં જોડાયા રાજપીપલા, બુધવાર :- લોકશાહી પ્રક્રિયામાં મતદાર એ રાજા ગણાય છે. ચૂંટણી સમયમાં ગ્રામીણ મતદારોમાં મતદાન માટે જાગૃત્તિ લાવવાના ઉમદા આશય સાથે આજે તા.૧લી મે, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે […]
ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ
*૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલની જાણકારી મળશે* *ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ પોતાની સ્થાનિક ભાષામાં જ પુરી પડાશે* ભરૂચ- મંગળવાર- ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો […]
4 મેના રોજ બોડેલી માં દેશના ગૃહ મંત્રી અમિત શાહ ની જનસભા
આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે દેશના ગૃહ મંત્રી અમિત શાહ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવવાના હોય તેની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે ત્યારે કેન્દ્ર ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 મે શનિવારના રોજ બોડેલી ખાતે […]