October 10, 2024

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા જિ.નર્મદા ખાતે ઉદીશા અંતર્ગત પ્લેસમેંન્ટ ફેર /રોજગાર મેળો નું આયોજન કરવામાં આવ્યુ

Share to

તારીખ ૨૪/૦૯/૨૦૨૪ ના રોજ અત્રે ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા જિ.નર્મદા ખાતે ઉદીશા અંતર્ગત પ્લેસમેંન્ટ ફેર /રોજગાર મેળો નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 89 ઉમેદવારો એ ભાગ લીધો હતો. આ રોજ્ગાર મેળામાં બંધન બેંક, લક્ષ્મ હોન્ડા, આગાખાન, ગુરુકુલ મેનેજ્મેન્ટ લી.,ગ્રામ સેવા સંઘ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્લેસમેટ કો-ઓર્ડિનેટર શ્રી સંજય પરમાર તેમજ કોલેજ ના અધ્યાપક ડો. વખતસિંહ ગોહીલ, શ્રી ગૌરવકુમાર ગોયલ,ડો. ચનાભાઈ ટાલીયા,ડો.રિતેશકુમાર પરમાર,શ્રી મહેશ ભાઈ વસાવા, શ્રી દિશાબેન ગાંધી, શ્રી યોગેશ્વરી ચૌધરી અને કોમ્પ્પુટર લેબ આસિ. શ્રી દિક્ષીતભાઈ વસાવા, શ્રી આકાશ વસાવાએ સફળતાપૂર્વક આ કામગીરી પુર્ણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડો. અનિલાબેન પટેલ ના અધ્યક્ષ પદ હેઠળ સંપન્ન થયો હતો.


Share to

You may have missed