Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે મકાનના  દરવાજાનો નકુચો તોડી તસ્કરો રૂપિયા ૧.૯૧ લાખનો સામાન ચોરી ગયા…
બોડેલી ની તાંદલજા તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપના ઉમેદવાર ની જંગી બહુમતીથી જીત
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ગર્ગાચાર્ય જગતગુરૂ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા કુંભના યાત્રી ઓને સફરજન ફ્રૂટ વીતરણ કરવામાં આવી રહ્યુંછે.
નેત્રંગ નગરમા ચાલુ કામકાજ ના દિવસે વિજકાપ આપવામા આવતા લોકો હેરાનપરેશાન. વિજ પુરવઠાના અભાવે સરકારી કચેરીઓમા બે થી ત્રણ કલાક કામગીરી બંધ રહેતા, તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોના કામો અટવાટા રોષ.
વાલીયા પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરી આંબા ના ઝાડ નીચેથી જુગારીયાઓ તેમજ આંબાઝાડ ના ખેતર માંથી દારૂ ઝડપી લી ગુધો. ત્રણ જુગારીયાઓ ઝડપાયા, અન્ય ચાર સહિત એક બુટલેગર વોન્ટેડ. કુલ્લે રૂ.૧,૭૫,૧૪૦/= નો મુદામાલ જપ્ત.
*❤️परम पूज्य पूज्यपाद परम सन्त बाबा जय गुरु देव जी महाराज के अनमोल अमोलक अलौकिक अमृत बचन*❤️🌺🌻🌺🌻🌺❤️
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા રોડ ઉપરથી ટાટા ટ્રકમાંથી ડાંગરના કટ્ટા ની આડમાં કુલ કિ.રૂ.૧૩,૭૭,૭૫૦/ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
“એકલવ્ય વિદ્યાલય- થવા ખાતે શ્રીમતી જયાબેન મોદી, હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા સફળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન “
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન* —– *નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો સરેરાશ  ૭૨.૬૫ ટકા મતદાન*

વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભૂતકાળના સંસ્મરણો વર્ણવી ઓફિસરોને હકારાત્મક વાતાવરણ પૂરું પાડી પ્રોત્સાહન પૂરું પાડ્યું*

Share to

*જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ વિઘાનસભા મતદાર વિભાગના જુદાં જુદાં સ્થળો પર ચાલતા તાલિમ વર્ગોની મૂલાકાત કરી *
૦૦૦૦૦

ભરૂચ : શનિવાર ૧૧ નવેમ્બર ૨૦૨૨ :– ભરૂચ જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમી આયોજનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વિધાનસભા મતવિસ્તારના અલગ – અલગ સ્થળોએ ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે. આ દરમ્યાન ચૂટંણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ૧૫૩- ભરૂચ વિધાનસભા મતવિસ્તાર, ૧૫૦- જંબુસર, ૧૫૧- વાગરા, ૧૫૨- ઝઘડીયા ,૧૫૩- ભરૂચ, ૧૫૪- અંકલેશ્વર વિઘાનસભા મતદાર વિભાગના ચાલતા તમામ તાલિમ વર્ગોની મૂલાકાત યોજી હતી.
એસ.વી.એમ.આઈ.ટી. કૉલેજ ભરૂચ, ગવરમેન્ટ પોલીટેકનિક કૉલેજ ભરૂચ, ગટ્ટુ વિદ્યાલય અંકલેશ્વર, શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત પોલીટેકનિક કોલેજ વાલિયા વગેરે સ્થળો પર ચાલતા તાલિમ વર્ગોની મુલાકાત યોજી કલેકટર શ્રી તુષાર સુમરાએ તાલિમ વર્ગોની મુલાકત લેતા ચૂટંણી અનુલક્ષીને પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને વિવિધ સૂચનાઓ, માર્ગદર્શન આપ્યા હતાં. તેમજ નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડી કલેક્ટર કચેરીએ આવનારા દીવસોમાં ૨૪x૭ દીવસ કંટ્રોલરૂમ ચાલુ થશે જેમાંથી માહિતી મેળવી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ અનુસંધાને તેમણે પોતાના ભૂતકાળના અનુભવો વર્ણવી ઓફિસરોને હકારાત્મક વાતાવરણ પૂરું પાડી પ્રોત્સાહન આપ્યુ હતું. અને ચૂંટણી દરમ્યાન તમામ ઓફિસરો ને તમામ સુવિધા મળે તેવો પ્રયાસ તંત્ર કરશે તેવી ખાતરી આપી હતી. આવનારી ચૂંટણી સુપેરે પાર પડે તેવાં પ્રયાસ કરવા પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને આહવાન કર્યું હતું.

Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top