નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ભરૂચ નર્મદામૈયા બ્રિજ તેમજ જિલ્લાનો વધુ એક માર્ગને સલામતી હેતુ બંધ કરાયો હોવાની વિગત મળી રહી છે… તથા ઝગડીયા જવા માટે નો ગોવાલી થી ગુમાનદેવ ફાટક ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ને જોડતા માર્ગ ઉપર પાણી આવી જતા આ માર્ગ સુરક્ષા ના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો છે… હાલ ગોલ્ડન બ્રિજ […]
ઝગડીયા જી.આઇ.ડી.સી.માં ગેંગ વોર havma 10 થી વધુ વાહનો માં તોડફોડ..
કંપનીમાં કોન્ટ્રાક્ટ લેવાના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ.. ખાનગી ગોળીબાર પણ થતાં વાતાવરણ ગરમાયું. પોલીસ કાફલા એ દોડી જઈ સ્થિતિ પર કાબૂ મેળવ્યો. ઝઘડિયા જીઆઇડીસીમાં બે જુથ વચ્ચે ની અથડામણ માં 10 થી થી વધુ કાર ની તોડફોડ કરાઈ હતી તેમજ ખાનગી રીવોલ્વર ના ફાયરીંગ પણ થતાં પોલીસ કાફલાએ દોડી જઇ સ્થિતિ પર કાબૂ મેળવ્યો […]
માંડવી તાલુકાની મધ્યમાંથી પસાર થતો ને. હા 56 પર માંડવી નગરના ઘોભણીનાકા પાસે લોક માંગને ઘ્યામાં લઈને બનાવેલ બમ્પર જોખમ રૂપ
જવાબ દાર તંત્ર દ્વારા બમ્પર નું નિર્માણ તો કરવામાં આવ્યું પરંતુ ગતિ અવરોધ ના ચિન્હ દોરવાનું ભૂલી ગયા જયારે પણ કોઈ રસ્તા અથવા હાઇવે નું કામ ચાલતું હોઈ અથવા તે કામગીરી પુરી થઈ જતા દિશા નિર્દેશ થી લઈ અન્ય વાહનચાલકો માટે રસ્તાની બાજુ મા બોર્ડ લગાવામાં આવતા હોઈ છે ત્તયારે સુરત જિલ્લા ના માંડવી નગર […]
પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સા.ના માદરે વતન લાઠીમાં જરૂરિયાતમંદ પરિવારોને વ્હારે રાજકોટ યુવા અહૅમ સેવા ગ્રુપ
પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સા.ના માદરે વતન લાઠીમાં જરૂરિયાતમંદ પરિવારોને વ્હારે રાજકોટ યુવા અહૅમ સેવા ગ્રુપ..વાવાઝોડામાં નુકસાન પામેલ પરિવારોને અનેક રીતે સહાય કરવામાં આવી…*ઝૂપડપટીમા રહેતાં દીન – દુઃખીયારાઓના મુખ પર ખૂશીની લહેર છવાઈ ગઈ હતી. કોરોના મહામારીમાં મધ્યમ અને મજુર વગૅના લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે.અધુરામા પુરુ તેમ આવા સમયમાં વાવાઝોડાની એક […]