નસવાડી માર્ગ મકાન વિભાગ ના ડે, ઈંજનેર હરેશ ચૌધરી 2 લાખ ની લાચ લેતા રંગેહાથ ઝડપાયા

Share to

10 લાખ ની માગ સામે રોકડ 2 લાખ ની લાચ લેતા ઝડપાયા


નર્મદા, વડોદરા ACB ટીમ ડે ઈંજનેર હરેશ ચૌધરી ને લાચ લેતા ઝડપ્યા…

વિકાસ લક્ષી કામ પેટે ટકાવારી ના અવેજ મા લાચ લેતા ઝડપાયા

એસીબી ના અધિકારી ઓ હાલ કાર્યવાહી કરી હરેશ ચૌધરી ને કસ્ટડી મા લીધા…

ડે, ઈંજનેર ની કાર સાથે સમગ્ર ઓફિસ મા એસીબી સર્ચ કર્યું હતું..

ડે ઈંજનેર સાથે એસ ઓ પણ લાચ મા ભાગીદાર હોવાનુ અનુમાન લગવાઈ રહ્યું છે ..


Share to