દૂધનો હાલનાં ખરીદ ભાવમાં રૂ.૭૮૦/- માં વધારો કરીને રૂ.૮૦૫/- પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરી હતી. પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા,01-08-2023 #દૂરદર્શી ન્યૂઝ દૂધધારા ડેરીએ ઐતિહાસિક ૪,૯૬,૦૦૦ લીટર દૂધ એકત્ર કરી રેકોર્ડ કર્યોદૂધધારા ડેરીનું વાર્ષિક ટનૅ ઓવર ૬૧૧.૨૦ કરોડ રહ્યુંકોમન સોફ્ટવેર તેમજ મોબાઇલ એપ્લિકેશન ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પેપરલેસ કરવા માટે સંઘ તરફથી કરવામાં આવશે આજરોજ […]
માંડવી તાલુકાની મધ્યમાંથી પસાર થતો ને. હા 56 પર માંડવી નગરના ઘોભણીનાકા પાસે લોક માંગને ઘ્યામાં લઈને બનાવેલ બમ્પર જોખમ રૂપ
જવાબ દાર તંત્ર દ્વારા બમ્પર નું નિર્માણ તો કરવામાં આવ્યું પરંતુ ગતિ અવરોધ ના ચિન્હ દોરવાનું ભૂલી ગયા જયારે પણ કોઈ રસ્તા અથવા હાઇવે નું કામ ચાલતું હોઈ અથવા તે કામગીરી પુરી થઈ જતા દિશા નિર્દેશ થી લઈ અન્ય વાહનચાલકો માટે રસ્તાની બાજુ મા બોર્ડ લગાવામાં આવતા હોઈ છે ત્તયારે સુરત જિલ્લા ના માંડવી નગર […]
નેત્રંગના કુપ ગામે વિશ્વ દૂધ દિવસ અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન સુધારા માટે પશુપાલન તાલીમ કાર્યક્રમ યોજાયો
નેત્રંગ તાલુકાના કુપ ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારત સરકારના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અને વિશ્વ દૂધ દિવસના અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન સુધારા માટે તાલીમ કાર્યક્રમ યોજ્વામા આવ્યો હતો. નિષ્ણાંત પશુપાલન ડૉ.ધનંજય શિંનકરે લાભાર્થિઓ પાસે આવેલા પશુઓનું આરોગ્ય જળવાઈ અને તેની જાળવણી માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું […]