* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
તા.૩૧-૧૨-૨૦૨૪ નેત્રંગ. ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા થઇ રહ્યા હોય તેવા કિસ્સો સામે આવ્યો છે.જેમાં નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં આવેલ પ્રા.શાળાના શિક્ષક સામે વિધાથીઓના માતા-પિતાએ બાયો ચઢાવી છે.જેમાં પુર્વધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પર દોડી આવ્યા હતા.છેલ્લા બે મહિનાથી નશાની હાલતમાં આવતા […]
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ચુંટણી સમયે વેરા ઘટાડવાની લોકોની આશા પુર્ણ નહિ થઇ હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતની સામાન્ય બેઠકમાં પંચાયત સભ્યનો વિરોધ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૨ ના સદસ્યએ ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાયા હોવાની વાતે વિરોધ વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. મળતી […]
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS અમારે ગામમા કામ હોઈ પ્રસંગ હોઈ અમોને પાણી ના ટેન્કર ની સુવિધાઓ મળતી નથી :ગ્રામજનો સરપંચ નેં કોલ કરતા સરપંચે મોબાઇલ ફોન બંધ કરી દીધો ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા તેજપોર ગામે કોઈ પ્રસંગ હોઈ ગ્રામજનો દ્વારા પાણી માટે જરૂરિયાત ઉભી થતા કપાટ ગામના […]
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર અને સિમધરા ગામ વચ્ચે આવેલ સિલિકા પ્લાનટમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરી ગયા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રતનપોર અને સિમધરા ગામ વચ્ચે આવેલ આદિત્ય મિનરલ્સ નજીક નવો સિલિકા પ્લાન્ટ બનાવવાનું કામ ચાલતું હોઇ તેનો સામાન આદિત્ય […]
ઝઘડિયા તાલુકાના દુ.માલપોર ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા..
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS પોલીસે રૂપિયા ૫૦૨૦ નો મુદ્દામાલ કબજે લઇને ઝડપાયેલ અને નાશી ગયેલ મળી કુલ ૯ ઇસમો સામે ગુનો નોંધ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુ.માલપોર ગામેથી પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઇને અન્ય નાશી ગયેલ ઇસમો મળીને કુલ ૯ સામે ગુનો દાખલ કર્યો હતો. આ […]
નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર મૌઝા ગામના પાટીયા પાસે થી જલાઉ લાંકડા ભરેલ ટેમ્પો વનવિભાગે ઝડપી લીધો.
નેત્રંગ. તા.૨૯-૧૨-૨૪ નેત્રંગ વનવિભાગ ના મહિલા આરએફઓ એમ,એફ દિવાન તેમજ તેમના સ્ટાફ ને મળેલ બાતમી મુજબ મૌઝા ગામના હાથાકુંડી ફળીયા વિસ્તાર માંથી વનવિભાગ કે મામલતદાર ની મંજૂરી વગર ખાટી આમલીનું ઝાડ કાપી એક ટેમ્પા મા જલાઉ લાંકડા ભરી જઈ રહેલ છે. જે બાતમી આધારે વનવિભાગ નેત્રંગ ની ટીમે તા.૨૮મી ના રોજ રાત્રીના નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર […]
જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ઈકો ઝોન વિરોધમાં ખેડૂત સંમેલન બોલાવ્યું રાજકીય લાભ ખાટવા બધા જ પક્ષના નેતા મેદાને ઉતર્યા છે
જુનાગઢમાં દોઢ મહિનામાં ઇકો જોન મુદ્દે આ ત્રીજી વાર ખેડૂત સંમેલન યોજાયું જુનાગઢ ના ભેસાણ વિસાવદર મેંદરડા મોટા ભાગના તાલુકાના ગામડાઓની આસપાસ ગીર જંગલ આવેલું છે આ બધા ગામડાઓમાં ઇકો જોન જાહેર કરવામાં આવે તો ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે આ સંમેલનમાંથી ઈકોજોનને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને પડનાર તકલીફો અંગે […]
ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકોમાં નંધાયેલ દારૂના ગુના હેઠળ પકડાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો…
પ્રતિનિધિ / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા અધિકારીઓની ઉપસ્થિતિમાં દારુના કુલ ૧૦૮ ગુનાઓમાં ઝડપાયેલ ૨૧.૫૬ લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આજરોજ ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા,ઝઘડિયા જીઆઇડીસી,ઉમલ્લા,રાજપારડી અને નેત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા પ્રાન્ત અધિકારી,ઝઘડિયા ડિવાયએસપી તેમજ સ્થાનિક […]
શ્રી ગણેશ સુગર ની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા મળી તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ઝઘડિયા વાલિયા નેત્રંગ વિગેરે તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારીયાની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં કસ્ટોડિયન કમિટીના સભ્યશ્રીઓ, માજી ડિરેકટરશ્રીઓ, મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો અને સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપ […]
શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ રાજપીપલા DLSS ખેલાડીઓ દ્રારા જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ ( tamilnadu ) બહેનો દ્વારા નેશનલ કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારતમાં માં દબદબો
46મી જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ બહેનો નેશનલ કક્ષા એ હેન્ડબોલ સ્પર્ધા તામિલનાડુ ખાતે યોજવામા આવેલ.જેમાં શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ, રાજપીપલા ખાતેની DLSS બે છોકરીઓ ગુજરાતની ટીમ માં સ્થાન પ્રાપ્ત કરીને રમવા ગઈ હતી તેમાં ગુજરાતની ટીમ એ …. … બ્રોન્ઝ મેડલ … પ્રાપ્ત કરી જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી રાજપીપલા , તેમજ શ્રી અંબુભાઈ પુરાણી રાજપીપલા […]