જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેરતનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘૌંસ બોલાવી દબોચી લઈ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા તેમજ હાલ જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં ચાલી રહેલ પરીકમાં રાખબ દારૂની અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા સુચના થઈ આવેલ હોય. જે અન્વયે કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો પ્રોઠીબીશનની પ્રવૃતિ ડામી દેવા સારૂ સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ ડાઈમ બ્રાન્ચના પો. હેડ કોન્ચ. ઇન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ ચેતાસિંહ સોલંકી, દિપકભાઈ બડવા વિગેરે માણઓ ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢ ખાતે હાજર હોય. તે દરમ્યાન સંયુક્તમાં ખાનગીરાહે ચોડક્સ હકિક્ત મળેલ કે, જૂનાગઢ દાતાર રોડ, ઉપર રહેતા મહેસીન પઠાણ, તથા મઠમદઠુ-એન પીરજાદા ફોર વ્હીલ ગાડી રજી.નં. જજે-૦૧-આરસી- ૪૮૯૭ માં ગે.કા. બહારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી ઘરૂનો જથ્થો ભરી ચોરવાડ બાજુ આવતો હોવાની હકિકત મળતા. ઉપરોક્ત પો.સ્ટાફ સાથે ગડુ ત્રણ રસ્તા ખાતે વોંચમાં રહેલા એક કોફી ક્લર જેવી ફોર વ્હીલ ગાડી ગળોદર બાજુથી આવતી ગાડીના નંબર જોતા ઉપરોકત હકીક્ત વાળી ગાડી હોય. જેથી તેને હાથના ઈશારા વડે રોકવવા ઇશારો કરતા ફોર વ્હીલ ગાડીના ચાલકે ફોર વ્હીલ રોકેલ મઠી અને ભાગવા જતા તુરત જ ખા.વા. આડી નાખી ફોર વ્હીલ ઉભી રખાવતા બે ઈસમો ફોર વ્હીલમાંથી નીચે ઉતારી ભાગવા જતા જેમના તેમ પડી પાડી બંને ઇસમોને સાથે રાખી ફોર વ્હીલ ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવેલ ન હોય અને બંને ઈરામોની પુછપરછ કરતા કોઈ રાતોષકારક જવાબ આપતા ન હોય જેથી બંને ઈસમોને રાઉન્ડઅપ કરી ફોર વ્હીલ ગાડી સાથે જુનાગઢ કાઈમ બ્રાન્ય ખાતે આવી મજકુર બંને ઇસમોની યુકિત પ્રયુકિતથી આગવી ઢબે પુંછપરછ કરતા ગુનાની હકીકત જણાવેલ. બાદ મજકુર ઇસમોના કબ્જા હવાલાની ફોર વ્હીલ ગાડી ૨જી નં.જીજે-119-આરસી-૪૮૯૭ માં સ્પેર વ્હીલ નીચે ચોર ખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખેલ હોવાનુ જણાવતા ફોર વ્હીલ ગાડીની ઝડતી તપાસ કરતા પાછળ ડેકીના ભાગે આવેલ સ્પેર વ્હીલ રાખવાની જગ્યામાં પતરાની પેટી બનાવેલ અને સ્પેર વ્હીલ નીચે ચડાવેલ હોય. જે ડેડીના ઉપરના ભાગેથી પાના વડે સ્પેર વ્હીલ ખોલી નીચે પતરાનું ખાનું ખોલી અંદર જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ચપટા મળી આવતા તમામ મુદામા બહાર કાઢી કબ્જે કરી બન્ને ઇસમોને સદરહુ ટાફ ક્યાથી અને કોની પાસેથી લઈ આવેલ અને કોને આપવાનો હતો તે અંગે પુછતા સદરહુ દw કલાભાઈ રહે. સમોયથી બે કી.મી. દુર રાણપુર રોડ મધ્ય પ્રદેશ મો.નં. ૧૫૧૧૯૭૧૪ વાળા પાસેથી લઈ આવેલ અને ચિરામ ખારૈયા રહે. ચોરવાડ મો.નં.૬૩૫૧૧૯૧૧૩૮ વાળાને આપવાનો હોવાનુ જણાવેલ. જેથી બન્ને ઇસમોને ધોરણસર અટક કરી ચોરવાડ પો.સ્ટે. ખાતે ગુન્હો રજી કરવામાં આવેલ.
કબ્જે કરેલ મુદામાલ :-બારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા નંગ- ૩.૨૪ કિ.રૂ ૮યા, ૫૧/-
ગો જોન-૨ ડિ.૩.૨૦,૦૦૦/-
> ફોર વ્હીલ ગાડી રજી.નં.જીજે-બ-આરસી-૪૮૯૭ કિ.રૂ|. 2,00,000/-
કૂલ ૩.૩.૩,૦૦,૧૧૦/-
પકડાયેલ આરોપીઓ
– (૧) મહમદહુરોન રાજુમીયા પીરજાદા, સૈયદ જુનાગઢ દાતાર રોડ, રાજય ગેસ ગોડાઉન બાજુમાં > (૨) મોસીન હુરોનખાન પઠાણ, મુરલીમ જુનાગઢ દાતાર રોડ, મરછી માર્કેટની બાજુમા
આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના પો.ઈનર શ્રી જે જે પટેલ તથા પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પો કોન્સ ચેતનસિંહ સોલંકી, દિપકભાઈ બડવા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
* નેત્રંગ-અંકલેશ્વર કમરતોડ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં થતાં આક્રોશ * રૂ.૫૦ કરોડના ખચઁ ૧૮ માસમાં રસ્તાની કામગીરી પુણઁ કરાશે * શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લી કંપનીને વકઁઓડઁર અપાયો છે.
ઝઘડિયાના સારસા ગામે વાડામાં બાંધેલ નવજાત વાછરડું કોઇ હિંસક પશુ ખેંચી ગયું
* નેત્રંગ તાલુકાના ઉમરખાડા ગામે ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો * દીપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ