પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ઝઘડિયા વાલિયા નેત્રંગ વિગેરે તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારીયાની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં કસ્ટોડિયન કમિટીના સભ્યશ્રીઓ, માજી ડિરેકટરશ્રીઓ, મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો અને સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપ […]
શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ રાજપીપલા DLSS ખેલાડીઓ દ્રારા જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ ( tamilnadu ) બહેનો દ્વારા નેશનલ કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારતમાં માં દબદબો
46મી જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ બહેનો નેશનલ કક્ષા એ હેન્ડબોલ સ્પર્ધા તામિલનાડુ ખાતે યોજવામા આવેલ.જેમાં શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ, રાજપીપલા ખાતેની DLSS બે છોકરીઓ ગુજરાતની ટીમ માં સ્થાન પ્રાપ્ત કરીને રમવા ગઈ હતી તેમાં ગુજરાતની ટીમ એ …. … બ્રોન્ઝ મેડલ … પ્રાપ્ત કરી જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી રાજપીપલા , તેમજ શ્રી અંબુભાઈ પુરાણી રાજપીપલા […]
ગણેશ સુગર વટારીયામાં સરકાર દ્વારા નિયુકત કસ્ટોડિયન કમિટી વિરુધ્ધ પોતાના અંગત સ્વાર્થ માટે પાયા વિહોણી રજુઆતો કરતાં ઈસમો સામે સુગરના જાગૃત સભાસદોનો આક્રોશ સરકાર સુધી પહોચ્યો.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS આવા ઈસમો વિરૂદ્ધ ખાંડ નિયામકને આવેદનપત્ર તથા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુવરજી હળપતિ તથા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને રૂબરૂ મળી માજી ડિરેકટરો તથા સભાસદ ખેડૂતો દ્વારા ભ્રામક વાતો સામે સંસ્થાની હકીકતલક્ષી જાણ સહિત રજુઆત કરવામાં આવી તાજેતરમાં અમુક ઈસમો દ્વારા ખાંડ નિયામક તેમજ સરકારના અન્ય વિભાગોમાં ગણેશ સુગરને […]
જૂનાગઢમાં 10 જેટલા ગુન્હામાં સંડોવાયેલ ઇસમને દેશી હાથ બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ સાથે દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરડાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમોને શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી.શાખા જૂનાગઢ ના […]
જૂનાગઢના સાસણમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટને લઈને પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે
જૂનાગઢનું સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટોનું પહેલી પસંદ સાસણના જંગલમાં ટુરીસ્ટો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે સાસણમાં 400 થી વધારે રિસોર્ટ અને હોટલો આવી છે દર વર્ષે હોટલો પેકથવા લાગે છે આ વર્ષે પણ સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ થર્ટી ફર્સ્ટમાં ઉમટી પડે તેવી સંભાવના છે સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ […]
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
. સ્કુલના મકાનના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખશ્રી કેશુભાઈ હરિભાઈ ગોટી તથા I M HUMAN ગ્રૂપના ટ્રસ્ટીઓ હાજર રહેલ હતા. આ સમારંભ દેવુસિંહ ચૌહાણ સાંસદ સભ્ય ખેડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય રીતેશભાઈ વસાવા ધારાસભ્ય ઝઘડીયા તથા મહેન્દ્રસિંહ વાંસદીયા પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત તથા રાજસિંહ […]
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
ઈકરામ મલેક, રાજપીપલા:- ઓવરલોડ ગ્રેવલ ભરી જતા 4 હાયવા વાહનો ને રાજપીપળા પ્રાંત અધિકારીએ ઝડપી પાડતા, નીતિ નિયમો ને નેવે મૂકી ગેર રીતિ કરતા ખનીજ માફિયાઓ મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, પ્રાપ્ત વિગતો અનુસાર 24 ડિસેમ્બર ની મોડી રાત્રે રાજપીપળા પ્રાંત અધિકારી નર્મદા કલેકટર જે.કે મોદી ની સૂચના અન્વયે ગેરકાયદેસર ખનન કરતા વાહનોને ચેકીંગ […]
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર
જૂનાગઢના ભેસાણમાં ગ્રામ પંચાયત કચેરીએ ટીડીઓ મામલતદાર સ્કૂલના પ્રિન્સિપાલો તેમજ આંગણવાડી આશા વર્કર ના કર્મચારી તેમજ અધિકારીઓ દ્વારા આ ગ્રામ સભામાં લેવામાં આવતી હોય છે જેમાં ગ્રામજનોને નોટિસ બોર્ડ તેમજ જાહેર જગ્યાએ પ્રસિદ્ધિ કરી અને લોકોને ગ્રામસભામાં બોલાવવામાં આવતા હોય છે મુખ્યત્વે ગ્રામસભામાં ગામના રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી હોય છે તેમાં સરકારની ગ્રાન્ટ ખાસ […]
નેત્રંગ ના વડપાન પંથકની સીમમા છેલ્લા ૧૧ દિવસ થી ભયનો માહોલ ફેલાવનાર ખૂંખાર દીપડો પિંજરામા કેદ
ન ેત્રંગ તાલુકાના વડપાન પંથક ની સીમા છેલ્લા અગિયાર અગિયાર દિવસે ખૂંખાર દિપડાએ દેખાદીધા બાદ વડપાન ગામના એક પશુપાલક ની ગાયના વાછરડી ઉપર હુમલો કરાતા ગાયની બુમાબુમ ને લઇ ને પશુપાલક નુ કુટુંબ જાગી જતા દીપડાએ શિકાર કરેલ વાછરડીને બચાવી લેવામા આવી હતી,ત્યાર બાદ વડપાન ગામમા જ એક ખેતમજુર પડેલા પાંચ જેટલા મરધાઓનો શિકાર કાર્ય […]
ડેડીયાપાડાની મોઝદા આશ્રમ શાળામાં બાળકો પાસે પ્લંબીંગ નું કરાવવા ખાડા ખોદાવતા શિક્ષક આજે-પડુ કે કાલે? એ પ્રકારની જર્જરિત શાળા મા 64 આદિવાસી બાળકોનું જીવન દાવ ઉપર મુકતા સંચાલકો
ઈકરામ મલેક: રાજપીપલા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ડેડીયાપાડા તાલુકાના મોઝદા ગામે આવેલી અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીઓ પાસે શાળાના શિક્ષક દ્વારા પ્લમ્બિંગ નું કામ કરાવવા માટે ખાડા ખોદાવવાનો વિડિઓ બહાર આવતા આશ્રમ શાળાઓ મા રહીને અભ્યાસ કરતા બાળકો ની દયનિય સ્થિતિ નો ઘટસ્ફોટ થવા પામ્યો […]