DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢના વિસાવદર તાલુકાના કાલસારી ગામની શ્રી સરદાર પટેલ વિદ્યામંદિરમાં શૈક્ષણિક સ્નેહ મિલન સમારોહ યોજાયો

Share to

જૂનાગઢના વિસાવદર તાલુકાના કાલસારી ગામ ની સુવર્ણ ધરોહર એવી શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર.. કાલસારી હાઇસ્કૂલ માં દર વર્ષ ની જેમ નવા વર્ષ ના નવલા દિવસો માં સંસ્થા ના દાતાશ્રીઓ નું સન્માન સમારોહ અને શેક્ષણીક સ્નેહ મિલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતાં આતકે આ કાર્યક્રમ માં જૂનાગઢ જિલ્લાનું ગૌરવ લઇ શકાય તેવા કર્મનિષ્ઠ , સમાજ શ્રેષ્ઠી રાજકીય પદા અધિકારીઓ સંતો મહંતો તેમજ અધિકારીઓ અનેક હસ્તીઓ બિરાજમાન થયા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to