December 2, 2024

ઝગડીયા ના સારસા ગામની મઘુમતી ખાડીના નદી કનારે ખુલ્લી જગ્યામા જુગાર રમતા સાત આરોપીને કુલ. ૩૦,૦૬૦/- રૂપિયા ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહેતે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવુતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાનાઆધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર વી.બી.બારડ એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ.મ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચનાઓની ટીમ રાજપારડી પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “સારસા ગામની મધુમતી ખાડીના નદી કીનારે ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમો બેટરીથી અજવાળું કરી પૈસા વડે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે” જે મળેલ બાતમી આધાર રે સારસા ગામની મધુમતી ખાડીના દકનારેખુલ્લી જગ્યામાં જુગાર અંગેસફળ રેઇડ કરી પકડાયેલ આરોપીની અંગઝડતીમાંથી તથા ઉપરના રોકડા રૂ. ૧૩,૦૬૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૬ દક.રૂ. ૧૬,૫૦૦/- તથા ઇલેકટ્રીક બેટરી નંગ- ૦૧ કી.રૂ. ૫૦૦/- તથા પાથરણુનંગ ૦૧ તથા પત્તા પાના નંગ ૦૧ દક.રૂ. ૦૦/૦૦ મળી કુલ કી.રૂ. ૩૦,૦૬૦/- ના મુદ્દામાલ સાથેસાત આરોપીને (૧) સુનનલભાઇ ગૌતમભાઇ વસાવા ઉ.વ.૨૮ રહે. ગુલીયાપરા સારસા તા.ઝઘડીયા જી.ભરૂચ
૨) હસમુખભાઇ અમથાભાઇ માછીં ઉ.વ.૫૮ રહે, ગુલીયાપરા સારસા તા.ઝઘડીયા જી. ભરૂચ
(૩) સતીષભાઇ કાલીિાસભાઇ વસાવા ઉ.વ.૩૨ રહે, ગુલીયાપરા સારસા તા.ઝઘડીયા જી.ભરૂચ
(૪) સુનીલભાઇ અશોકભાઇ વસાવા ઉ.વ.૨૭ રહે, ગુલીયાપરા સારસા તા.ઝઘડીયા જી.ભરૂચ
(૫) નવશાલભાઇ રમેશભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે, ગુલીયાપરા સારસા તા.ઝઘડીયા જી. ભરૂચ
(૬) સુરેશભાઇ પુનીયાભાઇ વસાવા ઉ.વ.૫૫ રહે, ગુલીયાપરા સારસા તા.ઝઘડીયા જી.ભરૂચ
(૭) સુરેશભાઇ શીવજીભાઇ વસાવા ઉ.વ.૩૮ રહે, ગુલીયાપરા સારસા તા.ઝઘડીયા જી.ભરૂચ ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કારયવાહી કરી રાજપારડી પો.સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો…


Share to

You may have missed