DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દારૂ ભરેલી ગાડી બોડેલી રેલવે ફાટકના કોતર માં ખાબકી

Share to

બોડેલી રેલવે ફાટકના કોતર મા સવારે દારૂ ભરેલી ક્રેટા ગાડી ખાબકી



જબુગામ તરફથી ક્રેટા ગાડી પોલીસની ધાકથી ગાડી પલટાવતા બોડેલી રેલવેના કોતર માં ખાબકી

બોડેલી રેલ્વે ફાટક પાસે સવારે બન્યો બનાવ

Gj 25 પાર્સિંગ ની ક્રેટા ગાડી જેમાં ફૂલ દારૂ ભરેલો હોય પોલીસના બીકે ગાડી રિવર્સ લેતા હરખલી કોતર માં ખાબકી

ઘટના સ્થળે લોકો ના ટોડા ઉંમટી પડ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેન ની મદદથી ગાડીને બહાર કઢાઈ અને તપાસ હાથ ધરી


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to