DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી

Share to



સાંજના સમયે પુત્ર અને નગીનભાઈનો ભાઈ આવી નગીનભાઈ સાથે કર્યો ઝઘડો

મરનારના ભાઈ બકલા રાઠવાએ નગીનની છાતી પર બેસી ગળું દબાવ્યું અને પુત્રે મારી મમ્મીને કેમ મારે છે કહી પુત્રએ નગીનભાઈ ને માથાન અને પગના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરી

ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ નગીનભાઈ નું મોત નીપજ્યું

આ બાબતની જાણ કરાલી પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી કાર્યવાહી કરી

આદિવાસી વિસ્તાર માં સબંધો નું ખૂન થઇ રહ્યું છે અને કલયુગ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે સગો પુત્ર અને સગો ભાઈ હત્યા ના આરોપી હોય તે બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to