DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

રાજબોડેલી પાસે નવાગામ ની સીમની ખેતરમાંથી ચોરી,ઝટકા મશીન તેમજ સોલર સાથે રૂપિયા 12000 ના સામાન ની ચોરી,

Share to



    ખેતરની ઓરડી નુ તાળું તોડી  સામાન ચોરી જતા ખેડૂત મુશ્કેલીમાં,

     10 મહિના અગાઉ પણ 13000 જેટલા મુદ્દા માલ સાથે  ડ્રીપ નો સામાન ચોરાઈ ગયો હતો,

     આ પંથકના ખેતરોમાં વારંવાર ચોરીના બનાવો બનતા ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી,

   પોલીસને અનેક વાર રજૂઆત કરાઈ પરંતુ ચોરી ના બનાવો અટકતા નથી તેવો ખેડૂતોનો આરોપ,


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to