અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના (અગ્નિશસ્ત્ર- દેશી હાથ બનાવટની પિસ્ટલ -૦૧ (અગ્નિશસ્ત્ર) તથા મેજીન-૦૨ તથા કાર્ટીઝ નંગ-૧૪) ના ગુનામા વોન્ટેડ આરોપીને પકડી તેની પાસેથી બીજા કાર્ટિઝ નંગ-૦૭ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી ક૨તી અંક્લેશ્વર શહેર” બી” ડીવીઝન પોલીસ #bharuchpolice #GujaratPolice #bharuch @gujaratpolice_
More Stories
ભરૂચ-નમઁદા જીલ્લા વસવાટ કરતાં આત્મીય આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રબિંદુ સમાન નેત્રંગ સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી-નુતનવષૉની નિમિત્તે ભવ્ય સત્સંગસભા અને અન્નકુટ સહિત મહાઆરતી-પ્રસાદીનું આયોજન કરાવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર – જાનદાર ઉજવણી
૧૦૦ પરંપરાગત કલાકારો પોતાના લોકવાદ્યો અને લોકસંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા