December 3, 2024

ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો માંડવી તાલુકાનો આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા

Share to

સુરત માંડવી બ્રેકિંગ ન્યૂઝ

આમલી ડેમનાં આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા

6084 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

ભારે વરસાદને પગલે ડેમમાં ભરપૂર પાણીની આવક

આમલી ડેમની સપાટી 113 મીટરે પહોંચી

આમલીડેમના આજુબાજુના ગામોના એલર્ટ અપાયું


Share to