September 7, 2024

*મેઘરાજાના આકરા મિજાજ વચ્ચે પણ પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમન માટે ખડેપગે*

Share to

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લાના નબીપુર પાસે નેશનલ હાઈવે પર પાણી ભરાંતા ભરૂચ પોલીસ જવાનોએ વરસતા ભારે વરસાદમાં ઉભા રહીને ટ્રાફિક નિયમન કરાવ્યું હતું. ટ્રાફિક બિગ્રેડ અને પોલીસ કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠાને લોકોએ બિરદાવી હતી.


Share to

You may have missed