September 7, 2024

માંડવી તાલુકાના તરસાડા બાર ચાર રસ્તા પરથી સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ૨૨,૨૭,૩૭૦ નો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ ઝડપી પાડયો..*

Share to

ુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતાં વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક આરોપી ને રંગેહાથ ઝડપી પાડ્યો છે. જ્યારે બે આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.માંડવી તાલુકાના તરસાડા બાર ચાર રસ્તા પરથી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક આરોપી ની અટકાયત કરવામાં આવી છે….

.દારૂ ભરેલી ટ્રક માંથી પકડાયેલ વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો નંગ.૬૩૩૬ જેની કિંમત રૂપિયા ૧૨,૨૪,૦૦૦. મોબાઈલ ફોન નંગ એક જેની કિમત.રૂ.૫૦૦.રોકડ રકમ રૂ.૮૭૦ અને ટ્રક નં. જીજે-૦૩ એટી.૪૫૩૦ જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ તાડપત્રી નંગ એક જેની કિંમત રૂ.૨૦૦૦ વિદેશી દારૂ ના જથ્થા સાથે મુદ્દામાલ ની કુલ કિમત રૂ.૨૨,૨૭,૩૭૦પકડાયેલ તથા વોન્ટેડ આરોપી ઓ


(૧) મેહુલ વાલજી ભાઈ સીતાપરા, ઉંમર વર્ષ (૨૦) ધંધો ડ્રાઈવિંગ.. રહેવાસી વગડીયા તા.મુળી, જીલ્લો, સુરેન્દ્રનગર (પકડાયેલ આરોપી)

(૨) સવજી માનસિંગ ભાઈ માતાસરિયા . રહેવાસી. ચોરવીરા, હાઈસ્કૂલ ની સામે. તાલુકો. સાયલા, જીલ્લો. સુરેન્દ્રનગર (૩) વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક વાપી નેશનલ હાઇવે નંબર ૪૮ પર આપવા આવનારા બે ઈસમો જેના નામ સરનામા ની તપાસ માં નામ બહાર આવશે તેમ જાણવા મળ્યું છે..

રિપોર્ટર… નિકુંજ ચૌધરી માંડવી સુરત

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed