રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
ચાર પોલિસ ના હત્થે ચડ્યા પાંચ જુગારીઓ ભાગવામાં સફળ…
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસને મળેલ બાતમીના આધારે પાણેથા ગામે રહેતા કાલીદાશભાઇ ચંદુભાઇ વસાવા ના કાચા ઘરની પાછળ આવેલ ખુલ્લા વાડાની જગ્યામા લાઇટના અજવાળામાં ભેગા બેસી કેટલાક ઇસમો પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો જુગાર ચાલતો હોય જે જુગારવાળી જગ્યાએથી ઉમલ્લા પોલીસ ના કર્મચારીઓ દ્વારા અચાનક રેડ કરતા જુગારના સાધનો પત્તા પાના નંગ-૫૨ તથા પત્તા પાના કેટ નંગ-૧ દાવ ઉપરના રૂપિયા-૨૯૧૦/- જુગાર રમતા ઇસમોના અંગ ઝડતીના રોકડા રૂપિયા-૮,૨૫૦/- મળી રોકડા રૂપીયા કુલ-૧૧,૧૬૦/-મોબાઇલ નંગ-૦૧ કી.રૂ ૫,૦૦૦/-કુલ મુદ્દામાલ કિ,રૂ.૧૬,૧૦૦/- સહિત ચાર આરોપી
01- નામ -અલ્તાફ મંલગ મલેક ઉ.વ-૩૬ રહે.પાણેથા નવી વસાહત તા.ઝઘડીયા જી.ભરૂચ..
02-રાજેશભાઇ રણછોડભાઇ વસાવા ઉ.વ-૨૯ રહે,પાણેથા વડવાળુ ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચ
03-કાલીદાશભાઇ ચંદુભાઇ વસાવા ઉ.વ-૫૦ રહે.પાણેથા ઘંટીવાળુ ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચ
04- આશિફભાઇ હબીબભાઇ પઠાણ ઉ.વ-૪૦ રહે.પાણેથા નવી વસાહત તા.ઝઘડીયા જી.ભરૂચ નાઓ સ્થળ ઉપર ઝડપાઈ ગયા હતા તથા આ લોકો જોડે રમતા અન્ય ઈસમો નામ
01- સંજયભાઇ ઠાકોરભાઇ વસાવા રહે,પાણેથા દેવજી ફળીયુ તા,ઝઘડીયા જી,ભરૂચ
02- મકબુલ બચુભાઇ દિવાન રહે,પાણેથા દેવજી ફળીયુ તા,ઝઘડીયા
03-અવિનાશભાઇ રમેશભાઇ વસાવા રહે,પાણેથા નિશાળ ફળીયુ તા,ઝઘડીયા જી,ભરૂચ
04- ચાંદખા ઇમામખા પઠાણ રહે,પાણેથા મસ્જીદ ફળીયુ તા,ઝઘડીયા
05-લાલાભાઇ ગણપતભાઇ તડવી રહે,પાણેથા તા,ઝઘડીયા
નાઓ ભાગવામાં સફળ થયા હતા… જે ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરી ઉમલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી….
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.